દાબેલી (Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં તેલ ગરમ કરી ખજૂર આમલીની ચટણી અને દાબેલી નો મસાલો નાખી મીક્સ કરો
- 2
બટાકા ને સ્મૅશ કરી કઢાઇમાં ઉમેરી મીઠું નાખી મિક્સ કરો
- 3
પાઉં ને વચ્ચે થી કાપી ખજુર આંબલી ની ચટણી લગાડી બટાકા નો સાંજો ઉમેરી શેકી લો
- 4
સેવ ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15622598
ટિપ્પણીઓ (3)