પનીર ભુરજી દાબેલી(Paneer Bhurji Dabeli Recipe inGujarati)

Darshi Mehta
Darshi Mehta @cook_18953674
Rajkot

પનીર ભુરજી દાબેલી(Paneer Bhurji Dabeli Recipe inGujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનિટ
4 સર્વિંગ
  1. 4દાબેલી પાવ
  2. પનીર ભૂરજી સબ્જી 1 બાઉલ
  3. બટર 3 ચમચા
  4. 1 કપખમણેલું ચીઝ
  5. 1 કપઝીણી સેવ
  6. 1/2 કપદાડમ ના દાણા
  7. 1/2 કપમસાલા શીંગ
  8. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  9. લસણ ની ચટણી 1/2 બાઉલ
  10. ગ્રીન ચટણી 1/2 બાઉલ
  11. સ્વિટ ચટણી 1/2 બાઉલ

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    પાવ ને વચ્ચેથી કટ કરી લો...

  2. 2

    પછી તેમાં બટર લગાવો..

  3. 3

    પછી પાવ ની એક બાજુ લસણ ની ચટણી અને બીજી બાજુ ગ્રીન ચટણી લગાવો...

  4. 4

    તેમાં તૈૈયાર પનીર ભૂરજી ની સબ્જી નુ સ્ટફીંંગ કરો...

  5. 5

    તેના પર સેવ, ડુંગળી, દાડમ અને મસાલા શીંગ નાંખો...

  6. 6

    પછી તેના પર ચીઝ નાંખીને પાવ ને જરાક દબાવી દેવુ...

  7. 7

    પછી પેન ગરમ કરી તેમાં બટર લગાવો...

  8. 8

    પછી તૈૈયાર કરેલી દાબેલી ને બંને બાજુ બરાબર શેકી લો...

  9. 9

    પછી તેને સેવ અને દાડમ થી ગાનિઁશ કરી ગ્રીન ચટણી અને સ્વિટ ચટણી સાથે સવૅ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshi Mehta
Darshi Mehta @cook_18953674
પર
Rajkot

Similar Recipes