આલૂ પરાઠા(Alooparotha recipe in Gujarati)

dharmistha joshi @cook_26139609
#trend2
આલૂ પરોઠા સવાર ના નાસ્તા માં લય શકાય છે આલૂ પરોઠા પંજાબ માં ખુબ વખણાય છે અને મારા ઘરમાં બધાના ફેવરેટ છે .
આલૂ પરાઠા(Alooparotha recipe in Gujarati)
#trend2
આલૂ પરોઠા સવાર ના નાસ્તા માં લય શકાય છે આલૂ પરોઠા પંજાબ માં ખુબ વખણાય છે અને મારા ઘરમાં બધાના ફેવરેટ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટમાં મીઠુ અને તેલ નાખી લોટ બાંધી લો અને ૧૦ મિનિટ ઢાંકી ને રાખો.
- 2
બટાકા બાફી ને ઠંડા પાડવા.
- 3
એક વાસણ માં બટાકા મેસ કરીને ધાણા જીરું, હળદર,સમારેલા ધાણા, મીઠુ,ખાંડ નાખી મિક્સ કરવું પછી લીંબુ નો રસ નાખવો પછી ૫ મિનિટ રહેવા દેવું.
- 4
ત્યાર બાદ ઘઉં ના લોટ નું લોયુ કરી વણી લેવું અને તેના પર બટાકા નો માવો મુકવો અને ગોળ વાળી ને વણી લેવું.
- 5
તેને તવા પર મૂકી ને બંને બાજુ થી બટર લગાવી ને શેકવા તૈયાર છે આલૂ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા
#ફેવરેટઆલુ પરાઠા મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. નાસ્તા માં અને ડીનર માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
મગ ના પરોઠા
# બ્રેકફાસ્ટ રેસિપિસ# પંજાબ માં સવાર ના નાસ્તા માં રોજ વિવિધ પ્રકારના પરોઠા બને છે. પરોઠા સાથે આચાર અને છાસ કે લસ્સી પીરસવા માં આવે છે. Dipika Bhalla -
આલૂ પરોઠા (Aaloo Parotha Recipe In Gujarati)
#વેસ્ટ#post_1#ઓગસ્ટ#aaloo_paratha#cookpadindia#love_to_cookઆલૂ પરોઠા નું નામ પડે એટલે બધા ના મોઢા માં પાણી આવી જાય. ગુજરાત માં આ dish વધારે ખવાતી છે. આ ડીશ મારી એકદમ મનપસંદ ડીશ છે. સવાર ના નાસ્તા માં તો એકદમ મજા પડી જાય . અને હેલ્થી પણ છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
બટાકા ના પરાઠા (Potato Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
##Trend2 આલૂ પરાઠા એ બધા ને ભાવતી વાનગી છે, બાળકો તો હોંશે હોંશે ખાઈ લે છે. Jigna Shukla -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
-
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે. Sonal Shah -
-
દમ આલૂ (Dum Aloo Recipe In Gujarati)
#EB#Lunch recipeદમ આલૂ બધા ના ઘર માં બનતી વસ્તુ છે. મેં અહીંયા મારા ઘર માં જે રીતે બધા ને ભાવે છે એ રીત ના બનાવ્યા છે. Aditi Hathi Mankad -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
ખુબ જ જાણીતી આ વાનગી છે....જે ઘર મા દરેક ની ફેવરીટ હોય છે.ફક્ત નાસ્તા તરીકે જ નહી પરંતુ એક હોલસમ મીલ તરીકે પીરસી શકાય. Rinku Patel -
ચીઝ આલુ પરાઠા(cheese aalu parotha recipe in gujarati)
#નોર્થ મારા ઘર માં બધા ને ભાવે છે. હમણાં રેરટોરંટ મા જવાનું નથી એટલે ઘરમાં બનાવી દીધા છે. Mrs Viraj Prashant Vasavada -
પનીર ભુરજી સ્ટફ પરાઠા (Paneer Bhurji Stuffed Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ પનીર ભુરજી સ્ટફ પરોઠા બનાવ્યા. Sonal Modha -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
આલુ કેેબેજ પરાઠા વીથ પંજાબી લસ્સી
#goldenapron2#ફેવરેટપરાઠા પંજાબ નો ફેમસ બ્રેક ફાસ્ટ છે. Kripa Shah -
-
મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#Viraj#PS સવાર ના નાસ્તા માટે મગ દાલ પરાઠા પરફેક્ટ છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને રૂટીન સામગ્રી માંથી જ બની જતા પરાઠા છે . Payal Sachanandani (payal's kitchen) -
આલું પરાઠા
#ઇબુક #day22. આલું પરાઠા એ નાસ્તા મા અને રાત ના ભોજન મા ખૂબ બનાવાય છે સાથે ચા ,ચટણી કે સોસ પણ લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
પંજાબી આલૂ જીરા (Punjabi Aloo Jeera Recipe In Gujarati)
#PSRક્યારે વિચાર આવ્યો કે એક જ વસ્તુ નાંખવા થી આ શાકનો ટેસ્ટ અને દેખાવ બદલાઈ જાય છે. જીરું મૈઇન ઇન્ગ્રેદિયેંટ છે આલૂ માં, જે એની શ્કલ અને અને ટેસ્ટ બનેં ને ચાર ચાંદ લગાવે છે. Bina Samir Telivala -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
આલુ પરાઠા (Aaloo paratha racipe in gujarati)
#GA4#Week7BREAK FASTકહેવત છે કે સવાર નો નાસ્તો રાજા જેવો, બપોર નું ભોજન પ્રજા જેવું ને રાતનું ભોજન રંક જેવું કરાય .. 😂 તો રાજા જેવો મતલબ કે હેવી અને ટેસ્ટી નાસ્તો એટલે આલુ પરાઠા .. બધા ના ફેવરિટ હોય છે તો ચાલો આજે બ્રેકફાસ્ટ માં આલુ પરાઠા બનાવીએ Manisha Kanzariya -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થપંજાબ ના ખુબજ ફેમસ આલુ પરાઠા બનાવવામા ખુબ જ સરળ જલદીથી બની જાય છે. Mosmi Desai -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13771704
ટિપ્પણીઓ