પકોડા(Pakoda Recipe in Gujarati)

Sushma Shah
Sushma Shah @cook_25530743

#GA4
#week3
#trend2
સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે

પકોડા(Pakoda Recipe in Gujarati)

#GA4
#week3
#trend2
સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  1. 2 વાટકીમગની દાળ
  2. 1 વાટકીચણાનો લોટ
  3. ચપટીખાવાનો સોડા
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/2 વાટકીઆદુ મરચાની પેસ્ટ
  6. આખા લાંબા મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે કલાક મગની દાળ પલાળી લો પછી તેને મિક્સરમાં ક્રશ કરેલો તેને બે કલાક આથો આવવા દો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું ખાવાના સોડા ચપટી નાખી સરસ રીતે એક જ ડિરેક્શનમાં 5 મિનીટ સુધી હલાવો. ખીરુ કકરો રાખવું થોડું.

  2. 2

    એક કઢાઈમાં તેલ મૂકો ગરમ થાય પછી હાથેથી નાના નાના પકોડા તળી લેવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ થશે લાલ થવા દેવા. તૈયાર છે મગની દાળના પકોડા.

  3. 3

    મરચા ના પકોડા માટે ચણાના લોટમાં મીઠું અને પાણી ઉમેરી સરખી રીતે હલાવો, ઢોસા જેવો મીડીયમ પતલુ ખીરું તૈયાર કરી તેમાં મરચું બોળી તેલમાં તળી લો પીળા કલરના કાઢી લેવા. તૈયાર છે મરચા ના પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sushma Shah
Sushma Shah @cook_25530743
પર

Similar Recipes