આલૂ પરોઠા (Aaloo Parotha Recipe In Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#વેસ્ટ
#post_1
#ઓગસ્ટ
#aaloo_paratha
#cookpadindia
#love_to_cook

આલૂ પરોઠા નું નામ પડે એટલે બધા ના મોઢા માં પાણી આવી જાય. ગુજરાત માં આ dish વધારે ખવાતી છે. આ ડીશ મારી એકદમ મનપસંદ ડીશ છે. સવાર ના નાસ્તા માં તો એકદમ મજા પડી જાય . અને હેલ્થી પણ છે.

આલૂ પરોઠા (Aaloo Parotha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વેસ્ટ
#post_1
#ઓગસ્ટ
#aaloo_paratha
#cookpadindia
#love_to_cook

આલૂ પરોઠા નું નામ પડે એટલે બધા ના મોઢા માં પાણી આવી જાય. ગુજરાત માં આ dish વધારે ખવાતી છે. આ ડીશ મારી એકદમ મનપસંદ ડીશ છે. સવાર ના નાસ્તા માં તો એકદમ મજા પડી જાય . અને હેલ્થી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 માણસ
  1. 2cup ઘઉં નો લોટ
  2. 1 ચમચીઆખું જીરું
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીસફેદ તલ
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 નંગબટાકા
  9. 1 નંગડુંગળી
  10. 1 નંગલીલું મરચું
  11. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  12. 1 નંગટમેટુ
  13. 1/4 ચમચીરાઈ
  14. 1 ચમચીલીંબુ નો રસ
  15. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ને બાફી ને તેને છીણી લેવું પછી તેનો વઘાર કરવા એક કડાઈ માં તેલ 1 ચમચી મૂકીને રાઈ, જીરું નાખી લીલા મરચા ના ટુકડા આદુ લસણ ની પેસ્ટ અને ડુંગળી ના બારીક કટકા સાંતળવા. પછી તેમાં ટામેટું નાખીને મીઠું સ્વાદ પ્રમાણે નાખવું ખાંડ અને લીંબુ નો રસ નાખીને પકાવવું થોડુંક લાલ મરચું પાઉડર હળદર જીરું નાખવું.

  2. 2

    પછી તેમાં બટાકા નાખીને મિક્સ કરવા. હવે પરોઠા નો લોટ બાંધવા ઘઉં ના લોટ માં તેલ નું મોણ નાખીને આખું જીરું તલ મીઠું નાખીને બાંધવો. પછી એક પરોઠા નું ગોદલું લઈને પરોઠું વણવું. એ રીતે બે પરોઠા વણવા. પછી એક પરોઠા માં એક બાજુ બટાકા નો મસાલો છાંટી ને ઉપર બીજું પરોઠું પાથરી દેવું. પછી ઉપરથી થોડુંક વણવું એટલે બેઉ એકદમ ચોંટી જાય

  3. 3

    પછી નોનસ્ટીક લોઢી માં થોડુંક જ તેલ નાખીને પરોઠા ને પકાવવું બેઉ બાજુ તો ત્યાર છે તમારા આલૂ પરોઠા

  4. 4

    જેને તમે પિઝા કટર થી કાપી કરીને દહીં, લીલી ચટણી, ટોમેટો કેચ અપ જોડે સર્વ કરી શકો છો.. enjoy it.. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Henal Kothadiya _ #HENALs_Kitchen
પર
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

Similar Recipes