મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)

મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મગની દાળ નો દાણો છુટો રહે એ રીતે હળદર ઉમેરી બાફી લેવી.
- 2
હવે એક બાઉલમાં મગની દાળ લઈ તેમાં સમારેલા કાંદા, જીરું, લાલ મરચુ પાઉડર, ધાણા જીરું પાઉડર, ચાટ મસાલો,ગરમ મસાલો, આદું મરચાં ની પેસ્ટ, સમારેલા લીલાં ધાણા અને ફુદીનાના પાન, લીંબુ નો રસ,મીઠું નાખી મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે અને પરાઠા માટે કણક પણ તૈયાર છે.
- 3
હવે આપણે પરાઠા બનાવશું તેના માટે પરાઠા ના બાંધેલા લોટ માંથી લૂઆ બનાવી લો.હવે એક લૂઆને લો તેને સુકા લોટમાં રોળવી લો. અને પૂરી જેમ વણી લો.તેમાં વચ્ચે મગની દાળ નું સ્ટફિંગ મૂકી ચારે તરફથી વાળી ને બંધ કરી દો. કિનારીને બરાબર બંધ કરી ગોળ આકાર આપો. અને સુકો લોટ લગાવી હલકા હાથ થી પરાઠા ને વણી લો.
- 4
તવા ને ગરમ કરી પરાઠા ને બંને બાજુ ઘી લગાવી શેકી લો.
- 5
હવે મુંગ ની દાળ ના પરાઠા તૈયાર થઈ ગયા છે પ્લેટ માં લઈ ગરમા ગરમ દહીં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 6
હેલ્થી પરાઠા તૈયાર છે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગ દાલ પરાઠા
રૂટિન સામગ્રી માંથીજ બની જતી વાનગી, એકદમ ટેસ્ટી એવા પરાઠા, #VirajNaikRecipes Viraj Naik -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
મગ ની દાળ ના ફોતરાં ના પરાઠા
દાળ વડા માટે મગ ની દાળ માંથી જે ફોતરાં કાઢી નાખીએ તે ફોતરાં નો ઉપયોગ કરી ને પરાઠા બનાવીયા છે. Hemaxi Patel -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
લેફ્ટઓવર દાલ મખની પરાઠા (Leftover Dal Makhani Paratha Recipe In Gujarati)
એવી ઘણી રેસિપિ હોય છે કે જે સમય જતાં વધારે ટેસ્ટી લાગતી હોય છે એમાંની જ એક છે દાલ મખની. મે બચી ગયેલ દાલ મખની માંથી પરાઠા બનાવ્યા છે.. દાલ મખની સીવાય પણ કોઈ પણ દાળ- શાક- ભાત મિક્સ કરીને પરાઠા બનાવી સકાય છે.#LO Ishita Rindani Mankad -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
પનીર પરાઠા ખુબ જ સરળતાથી બની જાય એવા ટેસ્ટી પરાઠા છે. સરળતાથી મળી જાય એવી સામગ્રી લીધી છે. Shreya Jaimin Desai -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#AM4મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે. Sachi Sanket Naik -
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#PS સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ છે. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
મિક્સ દાલ ફ્રાય વીથ જીરા પરાઠા (Mix Dal Fry with Jeera Paratha Recipe In Gujarati)
#goldenapron3#week2#puzzle#dalઅલગ-અલગ દાળ ભેગી કરીને આ દાલ ફ્રાય બનાવવામાં આવે છે જેમાં બહુ બધુ પ્રોટીન છે પરાઠા સાથે બહુ જ સરસ લાગે છે. Bhavana Ramparia -
દાલ પરોઠા (Dal Paratha Recipe in Gujarati)
સવાર નો હેલ્થી નાસ્તો જે એક satiating meal ની કરજ સારે છે. છોકરાઓ ના લંચ બોકસ માટે અતિઉત્તમ છે.#RC1 Bina Samir Telivala -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
બ્રોકોલી પનીર પરાઠા 🥦 (Broccoli Paneer Paratha Recipe In Gujara
#રોટીસઆજે મે ચોપ બ્રોકોલી, કેપ્સીકમ,કાંદો અને બાયન્ડિંગ માટે પનીર અને ચીઝ થી એકદમ હેલ્ધી પરાઠા બનાવ્યા છે.બાળકો ને ના ભાવતી હેલ્ધી બ્રોકોલી ને આ રીતે ખવડાવી શકાય છે.અને ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
મિક્સ દાલ પનીર ચિલ્લા (Mix dal paneer chilla recipe in Gujarati)
ચિલ્લા છત્તીસગઢની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તાની વાનગી છે જે આખા દેશમાં બધી જગ્યાએ બનાવવામાં આવે છે. ઘણી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ છત્તીસગઢમાં દાળ અને ચોખા ભેગા કરીને બનાવાય છે. મેં ચોખા, મગની દાળ અને અડદની દાળ ભેગી કરીને એમાં અલગ અલગ શાકભાજી ઉમેરીને ચિલ્લા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ પાલક
દાલ પાલકએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે. પાલક માં આયઁન અને ફોસ્ફરસ હોય છે. દાલએ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ડિશ એકદમ હેલ્ધી છે. Pinal Naik -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
પાપડના સ્ટફ પરાઠા (Papad Stuffed Paratha Recipe In Gujarati)
#PRપર્યુષણ ના પર્વમાં ચોવીયાર માટે મેં પાપડના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Hemaxi Patel
More Recipes
ટિપ્પણીઓ (6)