પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ બારીક સમારી લો.આદુ મરચા ની પેસ્ટ બનાવી લો.બટાકા ને ધોઈ બાફી છાલ ઉતારી માવો બનાવી લો.ધઉં નાં લોટ માં મીઠુ અને આગળ પડતું મોણ નાખી લોટ બાંધી લો.
- 2
બટાકા નાં પૂરણ માં પાલક,પેસ્ટ,બધા મસાલા એડ કરી સ્વાદ મુજબ પૂરણ બનાવી લો.હવે લોટ માંથી લુઓ લઈ વચ્ચે પૂરણ નો ગોળો મૂકી પેક કરી પરોઠું વણી લો.
- 3
ગેસ પર નોનસ્ટિક માં તેલ મૂકી ધીમા ગેસપર પરાઠા ને ગુલાબી શેકી લો.બધા પરોઠા આ રીતે શેકી લો.
- 4
પરોઠા ઉપર બટર લગાવી તમારા મન પસંદ દહીં,ચટણી,સોસ સાથે સર્વ કરો.
- 5
આ પરોઠા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
મલ્ટી વેજ પરાઠા (Multi Veg. Paratha Recipe In Gujarati)
#AM4 આપણી ભારતીય સંસ્કૃતિ માં ભોજન માં પોષક તત્વો ને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું છે.જેનાથી તંદુરસ્તી જળવાય રહે છે..અહીંયા મે પરાઠા બનાવવા માં મેથી,કોથમીર, પાલક ની ભાજી, બટાકા, કાંદા નો ઉપિયોગ કર્યો છે.જેમાંથી આપણ ને લોહતત્વ, કેલ્સિયમ, બીટા કેરોટિન, વિટામિન સી અને ફોલિક એસિડ મળી રહે છે.અને ધઉં માંથી પ્રોટીન મળી રહે છે.આ પોષક તત્વો ચયાપચય ની ક્રિયા ને સરળ બનાવે છે. Varsha Dave -
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5 પાલક માં ભરપુર માત્રા માં વિટામિન્સ, ફાયબર રહેલા છે. ખાસ કરી ને શિયાળા માં તેનું સેવન લાભ દાયક છે. Varsha Dave -
દુધી નાં થેપલાં (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10 દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.તેથી આ થેપલા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મટર આલુ હરી સબ્જી (Matar Aloo Green Sabji Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા ખુબ આવે છે તો એમાંથી વિવિધ વાનગી ઓ બને છે એમાંની એક હરી સબ્જી છે. Varsha Dave -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
-
-
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
ધાણાભાજી નાં પરાઠા (Dhanabhaji Paratha Recipe In Gujarati)
#MBR6#week6#CWM1 #Hathimasala ધાણા ભાજી,આદુ મરચા નો ઉપીયોગ કોઈ પણ વાનગી માં કરવાથી સ્વાદ અને સુગંધ માં એકદમ વધારો થાય છે.અહીંયા મે ધાણાભાજી નાં પરાઠા ની રેસીપી આપી છે. Varsha Dave -
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાચા શાક ભાજી શરીર માટે ઉત્તમ વિટામિન્સ પૂરા પાડે છે જેને તમે સલાડ નાં રૂપ માં લઇ શકો છો. Varsha Dave -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
તવા પર શેકી ને પાલક પરોઠા મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે.. પાલક માંથી ભરપુર માત્રામાં આયર્ન અને બીજા જરૂરી વિટામિન્સ મળી રહે છે.. એટલે પાલક ની ભાજી શિયાળામાં આવે એટલે નાસ્તામાં જરૂર બનાવી ને ખાવા જોઈએ #CWT Sunita Vaghela -
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
પાલક પનીર ના સ્ટફડ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#week6# છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
-
-
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15726916
ટિપ્પણીઓ (9)