મિકસ દાળના ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)

Miti Chhaya Mankad
Miti Chhaya Mankad @mitivmankad

#GA4
#Week3
#October
#My post 1

આ ઢોસા મા વિશેષ એ છે કે આથા વગર ઝડપથી બનાવી શકાય છે. સવાર ના નાસ્તા મા પણ બનાવી શકાય છે.

મિકસ દાળના ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week3
#October
#My post 1

આ ઢોસા મા વિશેષ એ છે કે આથા વગર ઝડપથી બનાવી શકાય છે. સવાર ના નાસ્તા મા પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ થી ૩ લોકો
  1. ૧/૪- હિંગ
  2. ૧ ચમચી- જીરું
  3. ૩/૪ - ચોખા
  4. ચમચી- ચણા દાળ
  5. ચમચી- તુવેર દાળ
  6. ચમચી- મસૂરની દાળ
  7. ચમચી- અડદ દાળ
  8. ચમચી- પીળી મગની દાળ
  9. મીઠો લીમડો, ચાટ મસાલો, કોથમીર
  10. ૧ નંગ- ડૂંગળી
  11. મીઠું - સ્વાદ અનુસાર
  12. ૩ નંગ- સૂકા મરચાં

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા સૂકા મરચા સાથે પલાળી દેશું. ત્યાર બાદ વધારાનું પાણી કાઢી લેશું. મિકસરમાં પાણી ઉમેરી ખીરું બનાવી લેશું. ખીરું પાતળું ન બને તેનું ધ્યાન રાખવું.

  2. 2

    ખીરા માં હીંગ, મીઠું, જીરુ અને મીઠાં લીમડાના પાન નાખી દેશું.ગેસ પર નોન સ્ટિક લોઢીમાં ખીરું પાથરી તેના પર સમારેલી ડુંગળી, ચાટ મસાલો નાખી અને થોડું તેલ આસપાસ છાટીશું..

  3. 3

    તો તૈયાર છે મિક્સ દાળ ના ઢોસા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Miti Chhaya Mankad
Miti Chhaya Mankad @mitivmankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes