મિક્સ દાળ ઢોસા (Mix Dal Dosa Recipe in Gujarati)

Khushbu pankhaniya
Khushbu pankhaniya @cook_26406523

મિક્સ દાળ ઢોસા (Mix Dal Dosa Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૫ વ્યક્તિ
  1. બાઉલ ચોખા
  2. બાઉલ ચણાની દાળ
  3. બાઉલ અળદ ની દાળ
  4. બાઉલ મગ ની દાળ
  5. બાઉલ મશૂર ની દાળ
  6. બાઉલ તુવેર ની દાળ
  7. ૩-૪ લીમડા નાં પાન
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી માપસર લઇ તેને એક તપેલી માં સરખું વોશ કરી ૨ કલાક સુધી પલાળવા મુકી દો તેમાં ૩-૪ લીમડા નાં પાન પણ ઉમેરી દો.

  2. 2

    હવે તેં પલળી જાય પછી તેને મિક્ષિન્ગ જાર માં ક્રશ કરી ડોસા બેટર તૈયાર કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો

  3. 3

    ત્યારબાદ એક તવા ને ગરમ કરો તેમાં થોડું તેલ લગાડી પાણી છાંટી તવા ને લુંછી નાખો પછી તેમાં ડોસા બેટર ને પાથરી ડોસો તૈયાર કરો

  4. 4

    ડોસો રેડી છે તેને ગરમાગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu pankhaniya
Khushbu pankhaniya @cook_26406523
પર

Similar Recipes