ઢોસા(Dosa Recipe in Gujarati)

Bhavna Parekh
Bhavna Parekh @cook_25721299

આ ઢોસા બનાવવા મા ખૂબ જ સેહલા છે.હુ હંમેશા આ ઢોસા બનાવ છું. આને આપણે ઝટપટ ઢોસા કહીં શકાય.જયારે‌ પણ મન થાય ત્યારે તરતજ બનાવી શકાય છે. #GA4
#week3

ઢોસા(Dosa Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ ઢોસા બનાવવા મા ખૂબ જ સેહલા છે.હુ હંમેશા આ ઢોસા બનાવ છું. આને આપણે ઝટપટ ઢોસા કહીં શકાય.જયારે‌ પણ મન થાય ત્યારે તરતજ બનાવી શકાય છે. #GA4
#week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
2 વ્યક્તિ માટે
  1. ૨ કપચોખા નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. પાણી જરૂર મુજબ
  4. ૧ ચમચીસેઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ચોખા ના લોટ માં નમક અને પાણી નાખી પલારવુ.

  2. 2

    પછી તરતજ તવો ખુબ ગરમ થાય એટલે ઢોસા નુઘોલ લઇ ઢોસા ઉતારવા

  3. 3

    થોડું શેકાઈ જાય એટલે તેમાં સેઝવાન ચટણી લગાડવી.

  4. 4

    પછી તેમાં આલુ નો મસાલો નાખી ઢોસા ઉતારવા.અને ચટણી અને સાંભાર સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parekh
Bhavna Parekh @cook_25721299
પર

Similar Recipes