ગાજર ઓરીયો કેક(Gajar Oreo Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને બરાબર ધોઈ ને છાલ કાઢીને છીણી લો હવે એને પેનમાં ઘી મૂકી તેમાં બરાબર સાંતળવું, હવે એમાં દૂધ નાખી મિક્સ કરી દો હવે એને કૂકરમાં નાખી બે સીટી મારી દેવી, હવે એમાં સાકર અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવું, સાકર મિક્સ થઈ જાય એટલે તેમાં મિલ્ક પાઉડર નાખી દો ધીમે ધીમે પેન થી છુટું પડે એટલે બંધ કરી દેવો.
- 2
ટોપ માં દૂધ નાખી ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો હવે ટોપને ગેસ ઉપર થી ઉતારી લેવું, હવે એમાં લીંબુ નો રસ નાખી દૂધ ને ફાડી નાખવું,એક સાફ કપડાં માં નાખી પાણી નીતારી લો, પાણી નીતરી જાય એટલે તેને પાંચ _છ પાણી થી ધોઈ નાખો જેથી કરીને લીંબુ ની ખટાશ નીકળી જાય. પનીર માંથી એકદમ પાણી નીતારી લેવું, પનીર, ચીઝ એક ચમચી સાકર પાંચ-છ ટીપાં વેનીલા એસેસ નાખી ને મિક્ષ્ચર માં નાખી મિક્સ કરવું,
- 3
ઓરીયો બિસ્કિટ માંથી ક્રીમ નો ભાગ કાઢી નાખવા, હવે બધા બિસ્કિટ ને મિક્ષ્ચર માં નાખી ક્રશ કરી લો, હવે એમાં થોડું દૂધ નાખી ફરી એકવાર મિક્ષ્ચર માં પીસી લેવું હવે એને પ્લેટ માં નાખી એકદમ હલાવી લેવું કેક ના બેસ જેવું બેટર બનાવું.
- 4
ઓરીયો બિસ્કિટ માંથી બનાવેલ લહેર પાથરી દેવું, એની ઉપર ચીઝ પનીર નું લહેર પાથરી દેવું વીશ મિનિટ ફીઝ માં સેટ થવા દેવું, હવે એની ઉપર ગાજર હલવો પાથરી ફરી એકવાર પાછો સેટ થવા દેવું, હવે ગાજર ઓરીયો પનીર ચીઝ કેક તૈયાર.ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
-
-
-
કલરફુલ હલવા લાડુ (Colourful Halwa Ladoo Recipe In Gujarati)
#રક્ષાબંધન#SJR#AA1#TR#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોની વણઝાર. રક્ષાબંધન - ભાઈ બહેનના પવિત્ર તહેવારનો દિવસ આવે એટલે ભાઈનું મીઠું મોઢું કરાવવા માટે શું બનાવવું તે અગાઉથી જ વિચારતા હોઈએ છીએ. જે મીઠાઈ જોવાથી ગમી જાય અને સ્વાદિષ્ટ પણ હોય એવું કાંઈક બનાવવા નું વિચારતા હોઈએ છીએ તો એવું જ કલરફુલ હલવા લાડુ મેં બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફાસ્ટમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
કેરટ ઍન્ડ સીનમન કેક (Carrot Cinnamon Cake Recipe In Gujarati)
#FDSઅ હેલ્થી કેક. હવે ચા / કોફી સાથે કેક ખાવાની ફૅશન થઈ ગઈ છે અને ઘણા બધા કોફી શોપ્સ ખૂલ્યા છે જેમાં બહુ બધી વેરાઈટી ની કેક મળે છે અને ત્યાં હમેશાં ભીડ જામી હોય છે.મારી ફ્રેન્ડ સંગીતા, જેને આ રેસીપી હું dedicate કરું છું એ Mombassa રહે છે.એને કોફી અતિપ્રિય છે અને કેક પણ એટલીજ ભાવે છે.LOCKDOWN પછી પહેલી વાર એ એના હસબન્ડ સાથે India આવી છે.તો એના ખાસ આગ્રહ થી મેં એમના માટે કેક બનાવી છે.હોપ એને ગમે.@Sangit Bina Samir Telivala -
-
-
-
-
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini ) -
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
-
ઓરીયો બ્લુબેરી ચીઝકેક (Oreo Blueberry Cheese Cake Recipe In Gujarati)
#GA4#Week4#Baked#Post1ચીઝ કેક એ ન્યૂયોર્ક ની ખૂબજ ફેમસ સ્વીટ ડિશ છે. જે બેક અને નોબેક એમ બંને રીતે બનાવી શકાય છે. આજે મેં બેક્ડ બ્લુબેરી ચીઝકેક બનાવી છે. બ્લુબેરી ના ટેંગી ટેસ્ટ ના કારણે આ ચીઝકેક નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. payal Prajapati patel -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે. Bina Samir Telivala -
-
ઓરીયો કેક (Oreo Cake recipe in Gujarati)
#DA#week1નાના મોટા બધા ને ભાવતી વાનગી... જોઈ ને મન લલચાય... Trusha Riddhesh Mehta -
-
-
રસમલાઈ ટ્રેસ લેચેસ કેક (Rasmalai Tres Leches cake Recipe In Gujarati)
#GA4#Week8# milk Hiral A Panchal -
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
ઓરીયો બનાના થીક શેક (Oreo Banana Thick Shake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
-
-
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
-
More Recipes
ટિપ્પણીઓ (2)