Edit recipe
See report
Share
Share

Ingredients

10 min
2 servings
  1. 2લેફ્ટ ઓવર રોટલી
  2. 250ગ્રામ ચણા લોટ
  3. 1કપ પાણી
  4. 1ચમચી હળદર
  5. 2બાફેલા
  6. મીઠુ સ્વાદ
  7. 1ચમચી મરચા નો પાવડર
  8. લીલા મરચા

Cooking Instructions

10 min
  1. 1

    બાફેલા બટાટા ને કદદ્કૃસ કરી તેમા ઝીણા સમારેલા મરચા ઉમેરો સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો તથા હીગ અને ધાણાજીરૂ,મરચા નો પાવડર ઉમેરો

  2. 2

    ચણા ના લોટ મા જરૂર મુજબ પાણી ઉમેરો અને હળદર ઉમેરો

  3. 3

    લેફ્ટ ઓવર રોટલી ઉપર ટમેટો કેચ અપ લગાવો ત્યારબાદ તેમા બટાટા નો માવો ઉમેરો

  4. 4

    પેન મા તેલ ગરમ થવા મૂકો

  5. 5

    રોટલી ને પકોડા ના શેપ મા કાપી લો અને ચણા ના લોટ મા નાખી ડોઇ લો

  6. 6

    હવે તેલ આવી ગયુ હસે એટલે રોટલી ને તેલ મા નાખી તડો

Edit recipe
See report
Share
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
on

Comments

Similar Recipes