આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટાકા ને બાફી લેવા. પછી તેને છૂંદી લેવા, પછી એક પેન માં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ મૂકો. પછી તેમાં આદું મરચા અને લસણની પેસ્ટ નાખી બરાબર સાંતળી લેવી પછી વઘાર ને બટાકા ના પૂરણ માં રેડી લેવું
- 2
ત્યારબાદ છુંદેલા બટાકા માં પૂરણ માં મીઠુ, હળદર, મરચું, ધાણા જીરું પાઉડર, લીંબુ નો રસ, અને ખાંડ ઉમેરો પછી તેને બરાબર મિક્સ કરો પૂરણ તૈયાર છે
- 3
ત્યારબાદ ઘઉં નો લોટ બાંધી લેવો
- 4
ત્યારબાદ તવો ગરમ કરવો અને પરોઠા બનાવી લેવા.પછી તેને સ્માઈલી શેપ માં કાપી લેવું પછી કેચઅપ થી ગાર્નિશ કરવી તૈયાર છે સ્માઈલી આલુ પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી અને આલુ પરાઠા (Spring Onion & Aloo Paratha Recipe In Gujarati)
#trend2 #GA4 #CookpadIndia Nirixa Desai -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak પરાઠા એ ઉત્તર ભારત માં બહું પ્રચલિત છે અને તેમાંય આલુ પરાઠા તો દરેક ઢાબા માં બનતા જ હોય છે તેમ પણ બટાકા નું સ્ટફિંગ અલગ અલગ રીતે થાય છે.હું પણ અલગ અલગ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું.ઘઉં ના ઝીણા લોટ સાથે હું કકરો લોટ પણ વાપરું ચુ અને પરાઠા ને ઘી થી શેકુ છું જેથી તેનું પડ ક્રિસ્પી બને છે. Alpa Pandya -
-
-
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787271
ટિપ્પણીઓ