આલુ પરોઠા(Alooparotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં થોડું મીઠું અને તેલ નાખી અને નરમ બાંધી લો. તેને દસ મિનિટ સુધી રહેવા દો.
- 2
હવે બાફેલા બટાકામાં ગાંઠા ન રહે તે રીતે મસળી લો. હવે તેમાં હળદર, ચટણી, ગરમ મસાલો, લીંબુનો રસ, મીઠું અને સમારેલા ધાણા નાખી બેટર તૈયાર કરો.
- 3
હવે પાટલા ઉપર રોટલી ની જેમ પાતળું વણી લો. વચ્ચે કાપો પાડી અને એક બાજુ મસાલો પાથરી દો. હવે સાઈડનો ભાગ એની ઉપર વાળી દો
- 4
હવે ગેસ ઉપર લોઢી ગરમ કરી. તેમાં ચમચી તેલ મૂકીને સેકો.
- 5
બંને બાજુ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકાવા દો તો તૈયાર છે આલુ પરોઠા કેચપ સાથે. લસણની ચટણી. કે દહીં સાથે પણ ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી સમોસા પિનવિલ્સ(Crispy Samosa Pinwheels recipe in Gujarati)
#મોમઆમ તો ગુજરાતમાં સમોસા ઘણા ફેમસ છે અને આપણુ જૂનું ને જાણીતુ ફરસાણ...પણ આજે હું થોડા અલગ સ્ટફિંગ અને શેઈપમાં બનાવીશ જે હુ થોડુ મારી મોમ પાસેથી શીખેલ અને થોડું મારું વેરીયેશન છે... Bhumi Patel -
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
-
-
-
-
-
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789272
ટિપ્પણીઓ