આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. ૨ વાટકીરોટલી નો લોટ
  2. ૧ વાટકીમેંદો
  3. ૧ વાટકીતેલ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૬થી ૭ બટાકા બાફેલા
  6. ૧ વાટકીધાણાભાજી સમારેલી
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીધાણા જીરૂ પાઉડર
  9. ૧ ચમચી આમચૂર પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે લોટ ત્યાર કરશું. તેના માટે એક મોટું વાસણ લઈ લો. તેમાં બને લોટ મિક્સ કરીને તેમાં 1 ચમચી તેલ અને નમક નાંખી તેનો રોટલી જેવા લોટ બાંધી લો. તેને ૧૦મિનિટ ઢાંકી ને રેવા દો.

  2. 2

    ત્યાર બાદ બીજા વાસણ માં બાફેલા બટાકા ને જૂનદો કરીને તેમાં 1 ચમચી લાલ મરચું પાઉડર, ધાણા જીરૂ પાઉડર,ગરમ મસાલો, નમક, આમ ચૂર પાઉડર, જીનીસમારેલી કોથમીર ત્યાર પછી બધુ મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ ત્યાર કરેલા લોટ માંથી એક નાનું લૂવૂ ણા જીરૂ પાઉડર લઈ લો. નાની રોટલી બનવાની લો. તેમાં ત્યાર કરેલું બટેટાનો માવો ભરી ને નીચે બતાવી તે પ્રમાણે ત્યારે કરી લે. તેને કોરા લોટ માં લપેટી લઈ તેને હલકાં હાથ થોડી મોટી પરાઠા બનાવી દો.

  4. 4

    તેને હલકા હાથે વેલણ થી મોટી રોટલી બનવી દઇએ. ત્યાર બાદ નોનસ્ટિક તવા પર થોડું તેલ નાખી ne બને બાજુ સેકી લો. તો ત્યાર છે. Aaloo paratha... તેને દહીં સાથે સવ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144
પર

Similar Recipes