આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ બટાકા
  2. 2ડુંગળી ઝીણી સમારેલી
  3. 1લીલું મરચું ઝીણું સમારેલું
  4. 1 ચમચી ગરમ મસાલો
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 ચમચી લીંબુ
  7. 1/2 ચમચી ખાંડ
  8. જરૂર મુજબ તેલ
  9. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  10. 1/2 ચમચી ચાટ મસાલા
  11. 1 કપ ઘઉ નો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘઉ ના લોટ મા મીઠું અને તેલ એડ કરી મિકસ કરી લોટ બાંધી રેસ્ટ અપો.

  2. 2

    બટાકા ને બાફી ને જીનું છૂંદી લો.તેમાં ડુંગળી,બધા મસાલા, કોથમીર, લીલું મરચું એડ કરી મિકસ કરીને મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે લોટ નો લુઓ લઇ રોટલી વણી તેમાં થોડો બટાકા નો મસાલો નાખી પેક કરીને ફરી વણી લો.

  4. 4

    તવા પર તેલ મૂકી શેકી લો. તેને ટોમેટો સોસ અથવા અથાણા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
પર

ટિપ્પણીઓ

Similar Recipes