શાહી મસાલા પાવ (Shahi Masala Pau Recipe In Gujarati)

દરેક ને ભાવે એવો નાસ્તો... પાવ વધે તો એને મસાલેદાર બનાવી નાસ્તો બનાવો.
શાહી મસાલા પાવ (Shahi Masala Pau Recipe In Gujarati)
દરેક ને ભાવે એવો નાસ્તો... પાવ વધે તો એને મસાલેદાર બનાવી નાસ્તો બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
વાસણ મા 3tbsp તેલ અને બટર લેવું એમાં ૧/૫ ટી ચમચી હિંગ અને ડુંગળી નાખવી. ડુંગળી ને સાંતળવી ગુલાબી થાય ત્યાં સુધી. લસણ આદું ની પેસ્ટ એડ કરી, તે બાદ તેમાં કેપ્સિકમ નાં ટુકડા નાખવા અને ટામેટા નાં ટુકડા નાખવા.
- 2
૧/૨ ટી ચમચી હળદર, 1 ટેબલ ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ટી ચમચી ભાજી પાવ મસાલો, મીઠું સ્વાદાનુસાર. આ મસાલા નાખ્યા પછી તેને ૨-૩ મિનિટ સાંતળવું જેથી મસાલા મીક્સ થઈ જાય.
- 3
૧/૪ કપ જેટલું પાણી નાખવું. (૪-૫ ચમચી) મીક્સ કરવું. 1 મિનિટ રેવા દેવું. તે બાદ મિશ્રણ માં થોડું બટર નાખવું હોય તો નાંખી સકો છો.
- 4
3 પાવ ને નાના ટુકડા કરી મિશ્રણ માં નાંખી મિક્ષ કરી લેવું. સરખું મિક્ષ થાય તે બાદ ગેસ બંધ કરી સર્વ કરવું.
- 5
સર્વ કરવા મસાલા પાવ ઉપર ચીઝ નાખવું જેથી સ્વાદ માં અને દેખાવ માં ખુબ સરસ લાગશે.
Similar Recipes
-
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
મસાલા પાવ શાહી ટુકડા (Masala Pav Shahi Tukda Recipe In Gujarati)
વધેલી પાવભાજી માંથી મે મસાલા પાવ બનાવવા ની રીત અહી શેર કરુ છું, મસાલા પાવ ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામે થી ઓળખવા માં આવે છે તે શાહી ટુકડા કે બન કટકા તરીકે પણ ફેમસ છે sonal hitesh panchal -
ખાકી પાવ / મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#GA4#Week6#chat... આમ તો ચાટ તો બધા ને પસંદ હોય તો પણ નાના બાળકો ને તો વધારે પસંદ હોય છે. તેવી રીતે મને પણ ચાટ વધારે પસંદ છે તો આજે મે ખાકી પાવ બનાવ્યા છે એને મસાલા પાવ પણ કહેવાય છે. એ દબેલીની જેમ m j બને પણ એના મસાલા નો ટેસ્ટ દાબેલી થી અલગ જ હોય છે તે સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે. Payal Patel -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
મહારાષ્ટ્રીય મીસળ પાવ (Misal Pau Recipe in Gujarati)
#trend #મીસળ પાવમીસળ પાવ એ મહારાષ્ટ્ર ની ફેમશ વાનગી છે તે ટેસ્ટ માં ખુબજ સ્પાઈસી હોયછે મે થોડી ઓછી સ્પાઇસી બનાવી છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
મસાલા પાવ..
#સ્નેક્સમસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે. Payal Nishit Naik -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
-
-
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#EB આ રીતે બનાવેલા ચીઝ ગાર્લીક પાવ માં મન મુકીને ગાર્લીક અને બટર નો use કરવાનો હોય છે..... 🙂🙂🙂 આ મસલા પાવ એકદમ ચિઝી અને ટેસ્ટી બને છે.. Rinku Rathod -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4 પાવભાજી તો બધા ની એવેરગ્રીન છે તેનો ટેસ્ટ આપડા જીભ ના ટેરવે છે તો કયક નવું ટ્રાય કરીએ તેમાં ચીઝ ગાર્લિક મસાલા પાવ એક વાર જરૂર બનાવજો કેમકે મે પણ પેલી વાર બનાવ્યું પણ મારા ઘર માં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું.... Badal Patel -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાવ એ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ખરો સ્વાદ બટર માં સેકાયેલા પાવ અને તેના સ્ટફિંગ માં છે. Archana Parmar -
મિસળ પાવ (ઓરિજીનલ કોંકણી રેસીપી)(Misal Pau Recipe In Gujarati)
#trendઆજે મે જે રેસીપી બનાવી છે એ એકદમ કોંકણી રીત થી બનાવી છે થોડી લાંબી છે પણ ઑથેન્ટિક ડિશ એટલી જ ટેસ્ટી પણ હોય છે. તમે પણ ટ્રાય કરજો આ મિસળ પાવ. Santosh Vyas -
-
ભાજી પાવ(bhaji pav recipe in gujarati)
# પોસ્ટ૪૦#ટ્રેડિંગ રેસિપીમે આયા પાવ ના બદલે બ્રેડ લીધી છે.કેમકે અમારા ઘર માં બધા ને બ્રેડ ભાવે છે,તમે આયા પાવ લય શકાય. Hemali Devang -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#WEEK8મુમ્બઈની સ્ટ્રીટ. સ્ટાઇલ મસાલા પાવ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક વાર ખાસુ તો બીજી વાર બનાવવાનું ચોક્કસ મન થાશે. Ankita Tank Parmar -
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB#Week8મસાલા પાઉં ઝડપથી બની જાય છે.. અને ટેસ્ટી પણ લાગે એટલે અચાનક મહેમાન આવી જાય તો ઘરમાં હાજર સામગ્રી માથી ફટાફટ તૈયાર થઇ જાય.. બાળકો માટે બનાવવા હોય તો આમાં ચીઝ, પનીર પણ ઉમેરી શકાય.. Sunita Vaghela -
પાવ ભાજી ફોંડું(pavbhaji fondue recipe in gujarati)
#વેસ્ટFondue એટલે મેલટેડ ચીઝ ડિશ ને એક પોરટેબલ પોટ માં પોરટેબલ સ્ટવ પર સર્વ કરવામાં આવે છે... જેમાં બ્રેડ ને ડીપ કરવામાં આવે છે..અહીં મે પાવ ભાજી fondue બનાવ્યુ છે જે બોમ્બે પાવ ભાજી નું એક ફયુઝન કહી શકાય...કેન્ડલ સાથે સર્વ કરેલ આ ડિશ ખરેખર ખૂબ ટેસ્ટી અને મજેદાર છે.. Neeti Patel -
ચીઝી મસાલા પાવ
#RB20#SFR#cookpadindia#cookpadgujaratiમસાલા પાવ એ મોઢામાં પાણી લાવે તેવું મસાલેદાર મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે. તે માખણથી ભરેલા લાદી પાવની અંદર મસાલેદાર ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ,ચીઝ ભરીને બનાવવામાં આવે છે. અમે સ્ટાર્ટર અથવા સાંજના ટી ટાઇમ સ્નેક તરીકે આ સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લઈએ છીએ. ઉપરાંત, તમે કહો તે પહેલાં, હા, મસાલા પાવનો સ્વાદ પાવભાજી જેવો છે કારણ કે ઘટકોનો એક ભાગ કાંદા, ટામેટાં, કેપ્સિકમ અને પાવભાજી મસાલા પાઉડર જેવું જ છે. તેમ છતાં, તે અલગ રીતે પીરસવામાં આવે છે.મારા ઘરમાં તો બધાને ઝટપટ બનતી આ રેસિપી ખૂબ પસંદ છે.આપ પણ ટ્રાય કરશો. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ (13)