ડ્રાય ગ્રીન ચટણી (Dry Green Chutney Recipe In Gujarati)

મેં હેમાબેન કામદારની રેસીપી ફોલો કરી અને આ ચટણી બનાવેલી છે. જેમાં મેં થોડા ઘણા ફેરફાર મારી રીતે કરેલા છે.
ડ્રાય ગ્રીન ચટણી (Dry Green Chutney Recipe In Gujarati)
મેં હેમાબેન કામદારની રેસીપી ફોલો કરી અને આ ચટણી બનાવેલી છે. જેમાં મેં થોડા ઘણા ફેરફાર મારી રીતે કરેલા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમરી અને ફુદીનાના પાનને ખૂબ સારી રીતે ધોઈ કોરા કરી લેવા અને ઝીણા સમારી લેવા.
- 2
કોરા મમરા અને ચણાને વારાફરતી ગેસ પર કડાઈમાં કે માઇક્રોવેવ માં એક એક મિનિટ માટે ગરમ કરી ઠંડા કરી લેવા.
- 3
મમરા ચણા કોથમરી ફુદીનો લીમડો લીલા મરચાં લસણ આદુ જીરુ સંચળ આમચૂર મીઠું બધું મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવું. Crush કર્યા પછી થોડું ભેજ જેવું લાગશે તો કા ચૂંટણીને 30 સેકન્ડ માટે માઈક્રો કરી લેવી અથવા ફ્રીઝ માં એક પ્લેટમાં રાખી દેવી બીજે દિવસે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી આ ચટણી ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે રહી શકે છે.
- 4
આ ચટણી સ્વાદમાં ખુબજ ચટપટી થાય છે જે તમે સુખી ભેળમાં તો વાપરી શકો છો, મુઠીયા ઢોકળા કે ભજીયા સાથે પણ સર્વ કરી શકો છો એ વખતે તેમાં થોડું પાણી ઉમેરી અને પેસ્ટ જેવું બનાવી ચટણી સર્વ કરી શકો છો
Similar Recipes
-
-
ડ્રાય સ્પાઈસી ગ્રીન ચટણી (Dry Spicy Green Chuteny Recipe In Gujarati)
મુમ્બૈયા સુકી ભેળ ની સ્પેશ્યલ ડ્રાય ચટણી. આ ચટણી , સુકી ભેળ ઉપર સ્પ્રીંકલ કરી ને ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે. (સુકી ભેળ માટે) Bina Samir Telivala -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#mangomania#cooksnapoftheday#cookpadindiaખુશ્બુબેન વોરા ની રેસીપી મુજબ થોડા ફેરફાર થી મેં ટ્રાય કરી બનાવવા ની એકદમ ચટપટી સ્વાદ માં લાગે છે. Noopur Alok Vaishnav -
સૂકી ચટણી,(Dry Chutney Recipe in Gujarati)
#GA4#week4#cookpadindiaએકદમ ચાટ વાળા ભૈયાજી જેવી જ તીખી અને ચટપટી .😋સૂંઘી ને જ મો માં પાણી આવી જશે.હજી તો બનાવતા હસો ત્યારે જ આખા ઘર માં આ ચટણી ની સુગંધ ફેલાય જશે .આને ફ્રિજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Hema Kamdar -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4ચોમાસુ હોય અને ચારેબાજુ હરિયાળી જ હરિયાળી હોય.... આ હરિયાળીમાં ગ્રીન ચટણી ભોજન સાથે ખૂબ જ સારી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છેકારણ કે આપણે તેમાં પાલક મીઠા લીમડાના પાન અને એવરગ્રીન લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે Prerita Shah -
થાઈ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
આ રેસિપી મેં @mrunalthakkar ની રેસીપી સોમ તામ ઉપરથી બનાવેલી છે. જેમાં મેં થોડા ફેરફાર કર્યા છે. મેં અહીં આમલીના પ્લપ નો ઉપયોગ કરેલો નથી. ફણસીને બાફવા બદલે મેં બટરમાં સોતે કરી છે. Hetal Chirag Buch -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
સૂકી લીલી ચટણી(Dry Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણીઅમારા ઘર બહાર પોટલી લઈને આવતા ભેળવાળા ભૈયાજીની સૂકી ભેળ તો અમારાં વિસ્તારમાં બધાં ની ફેવરેટ છે.. લોકડાઉનમાં તેઓ આવતાં ન હતાં એટલે બાળકોની ફરમાઈશ પર મેં ભૈયાજી જેવી સૂકી ચટણી બનાવી જે મારાં ઘરનાંને તો ભાવી જ પણ પાડોશી પણ ડબ્બો ભરી ને લઈ ગયાં. Harsha Valia Karvat -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
એવોકાડો ચટણી (Avocado Chutney recipe in Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી એવોકાડો દેખાવ માં નાસ્પતિ જેવું એક આયુર્વેદિક ફળ છે. આ ફળ અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે. આ ફળ માં અનેક પ્રકાર નાં પોષક તત્વો રહેલા છે. આ ફળ નું ઉત્પાદન અને વપરાશ મેક્સિકો માં વધારે થાય છે.મેં આજે ઇન્ડિયન ટેસ્ટ માં આ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી બનાવી છે. આ ચટણી રોટલી અથવા ભાત સાથે સર્વ કરવામાં આવે છે. ફરસાણ અને બ્રેડ સાથે પણ સારી લાગે છે. Dipika Bhalla -
ટામેટા અને લીલા મરચા ની ચટણી (Tomato Green Marcha Chutney Recipe In Gujarati)
#cookpad India#cooksnap challange#tameta#lila marcha#oilમેરા રેસીપી આપણા ગ્રુપના ઓથર શ્રી દેવયાની મેહુલ કાર્યા ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
પરફેક્ટ ઘટ્ટ સેન્ડવીચ ચટણી જે ચટપટ્ટી અને તીખી હોય છે અને તે ખાસ કરી ને સેન્ડવીચ માં ઉપયોગ માં લેવાતી હોય છે.આલુ ભુજીયા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
પીનટ યટણી (Peanut Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી માં ઘણા જ અલગ-અલગ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે કોકોનટ ચટણી તો ખાસ સ્પેશ્યલ છે પરંતુ આપીને ચટણી પણ બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
જમવાના માં સાથે જો લાલ ચટણી લીલી ચટણી હોય તો જમવાની મજા પડી જાય.તો આજે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે. Sonal Modha -
-
-
-
થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
#GA4#week23#papaya#salad થાઇ ગ્રીન પપૈયા સલાડ બનાવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સલાડમાં ગાજર, ટામેટાં, ફણસી અને કેપ્સીકમ પણ ઉમેરવામાં આવે છે. આ સલાડ નો ટેસ્ટ થોડો મીઠો, તીખો અને ખાટો હોય છે તેથી આ સલાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. થાઇલેન્ડમાં આ સલાડ Som tam તરીકે પણ જાણીતો છે. Asmita Rupani -
ચણા દાળ ચટણી (Chana dal Chutney Recipe in Gujarati)
#ChoosetoCook મહારાષ્ટ્ર નાં વિદર્ભ ની આ સ્પેશિયલ ચટણી. ભોજન નો સ્વાદ વધારનારી આ ચટણી રોટલી અથવા ભાખરી સાથે પીરસવામાં આવે છે. આજે આ ચટણી મે ફેમિલી માટે બનાવી છે. Dipika Bhalla -
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોથમીર અને ફુદીના બાળકો માટે ખુબજ સારા, ફાઈબર થી પાચન શક્તિ સારી બને છે. #સાઈડ Bindi Shah
More Recipes
ટિપ્પણીઓ (4)