સૂકી લીલી ચટણી(Dry Green Chutney Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week4
#ચટણી
અમારા ઘર બહાર પોટલી લઈને આવતા ભેળવાળા ભૈયાજીની સૂકી ભેળ તો અમારાં વિસ્તારમાં બધાં ની ફેવરેટ છે.. લોકડાઉનમાં તેઓ આવતાં ન હતાં એટલે બાળકોની ફરમાઈશ પર મેં ભૈયાજી જેવી સૂકી ચટણી બનાવી જે મારાં ઘરનાંને તો ભાવી જ પણ પાડોશી પણ ડબ્બો ભરી ને લઈ ગયાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મિનિટ
15 લોકો
  1. 50 ગ્રામદાળિયા
  2. 6 નંગલીલા મરચા
  3. 10-12મીઠા લીમડાનાં પાન
  4. 1નાનો ટુકડો આદું
  5. 1 નાની ચમચીજીરું
  6. થોડીક કોથમીર સમારેલી
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    સૂકી ચટણી માટેની બધી સામગ્રી ને મિક્સચર બાઉલ માં ભેગી કરી પીસી લો.

  2. 2

    એકદમ બારીક પીસવી નહીં. સહેજ કરકરી પીસવી.

  3. 3

    લો તૈયાર છે સાવ ઓછી સામગ્રી માંથી બનતી સુકી લીલી ચટણી.

  4. 4

    આ ચટણી સુકી ભેળ માં મિક્સ કરીને ખાવાની મજા આવી જાય.

  5. 5

    થઈ ગયું ને ખાવાનું મન 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes