મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય .

મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિઓ માટે
  1. 1 વાટકો સ્ટોરેજ કરેલી કેરી ના કટકા
  2. 1મોટો ગ્લાસ દૂધ
  3. 5-6 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેરીના કટકા,ખાંડ અને દૂધ લેવું

  2. 2

    સૌપ્રથમ જ્યુંસર ની જાર માં કેરી ને જ્યુસ કરી લેવું ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ ઉમેરી ફરીથી જ્યુસ કરી લેવું.......

  3. 3

    તૈયાર છે આપણું મેંગો મિલ્ક શેક. તેને ગ્લાસ માં સર્વ કરવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes