મેંગો મિલ્ક શેક (Mango milk shake Recipe In Gujarati)

#સાઈડ
મેંગો મિલ્ક શેક, ડિનરમાં કોઈપણ એક વસ્તુ ખાવાના હોઈએ ત્યારે આ શેક હું બનાવું છું. જેમકે મકાઈનો ચેવડો, હાંડવો, બટાકા વડા... કેરીની સીઝન જ્યારે ચાલતી હોય ત્યારે હું કેરીનો રસ કાઢી પલ્પ બનાવીને મૂકી દઉં છું જેથી આખું વર્ષ હું પલ્પ વાપરું છું, ઉપવાસમાં પણ ફરાળ સાથે આપણે આ શેક બનાવીને પી શકે છે. ગમે ત્યારે મેંગો ની મજા લઈ શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં મેંગો પલ્પ લઇ પહેલા બે ગ્લાસ દૂધ, ખાંડ નાખી ચર્ન કરી લો, ત્યાર પછી બીજા બે ગ્લાસ નાખી ફરી એકવાર ચર્ન કરી લો. હું કેરીનો જામ આ રીતે સ્ટોર કરું છું.
- 2
સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપર કાજુના ટુકડા નાખો.
- 3
મારા ઘરમાં મકાઈનો ચેવડો અને હાંડવા સાથે અવશ્ય આ મેંગો મિલ્કશેઇક બનાવેલું હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#supersઅત્યારે ઉનાળામાં કેરીની સીઝન ચાલી રહી છે તો હું મેંગો મિલ્ક શેક ની રેસીપી લાવી છું Hemaxi Patel -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ગઈકાલે રાતના અચાનક જ મહેમાન આવી ગયા . તો પછી frozen મેંગો નો પલ્પ હતો તો તેમાથી મિલ્ક શેક બનાવી નાખ્યુ. Sonal Modha -
મિલ્ક શેક (Milk Shake Recipe in Gujarati)
#week4#Milkshakeમિલ્ક શેક એવી વસ્તુ છે કે જે બધા ને જોઇયે ન માં થાય પીવાનુ.અને એમાય ઉનાળા માં તો ખાસ.મેં આજે 2 પ્રકાર ના મિલ્ક શેક બનાવ્યા છે.1 મેંગો,ક્રિમ ,સિતફલ મિલ્ક શેક2 સિતફલ,ક્રીમ મિલ્ક શેક. Manisha Maniar -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે બજારમાં મીઠી-મધુરી કેરીની આવક થઈ રહી છે ત્યારે કેરીના મીઠા અને રસીલા સ્વાદની યાદ આવે.પોષક તત્વોથી ભરપૂર કેરીના કેટલાય ફાયદા છે. તો આજે હું અહીં મેંગો મિલ્ક શેક ની રેસીપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય . Kajal Chauhan -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં કેસર કેરી ની મીઠી લહેજત સાથે મેંગો શેક. Kirtana Pathak -
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
મેંગો ચોકલેટ શેક (mango chocolate shake recipe in gujarati)
મેંગો ચોકલેટ મુઝ ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ શેક છે Nayna Nayak -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
કેરી એક એવુ ફળ છે એને તમે કોઈ પણ સ્વરૂપે ખાઈ શકો છો. આજે મેં મિલ્ક શેક બનાવ્યો છે. Daxita Shah -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જમેંગો શેક Ketki Dave -
મેંગો મિલ્ક શેક વિથ સોલ્ટી ડ્રાયફ્રુટ (Mango Milk Shake Salty Dryfruit Recipe In Gujarati)
#KRકેરીની સીઝન આવે એટલે વિવિધ રેસિપી બને મેં આજે મેંગો મિલ્ક શેક બનાવ્યો છે તેમાં મેં salty ડ્રાયફુટ રાખ્યા છે જે ખુબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
મેંગો થીક શેક (Mango thik shake recipe in gujarati)
#કૈરી હેલો ફ્રેન્ડ સખત ગરમીની સાથે સાથે કેરીની સીઝન પણ આવી ગઈ છે. તો આજે હું શેર કરવા જઈ રહી છું મારી મનપસંદ વાનગી... Manisha Tanwani -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠંડુ ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય તો આજે એવી જ ઠંડી મેંગો મસ્તાની ડ્રિંકની રેસિપી મૂકી રહી છું. Ankita Tank Parmar -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ મિલ્ક શેક મલી જાય તો પીવા ની મજા પડી જાય . કેરી ની સિઝન મા મે થોડી કેરી સમારી ને frozen કરી રાખી હતી . તો અત્યારે મે એ મેંગો use કરી છે. Sonal Modha -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#NFRઉનાળામાં આ ઠંડો ઠંડો મેંગો શેક મળી જાય પછી બીજું શું જોઈએ?? 😃 Vaishakhi Vyas -
મેંગો રોલ (Mango Roll Recipe In Gujarati)
#કૂકબૂકઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. અહીં તમે મેંગો પલ્પ ની જગ્યાએ સ્ટોબેરી કે પાઇનેપલ નો પલ્પ પણ લઈ શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તો આ દિવાળીએ બનાવો તમારી મનપસંદ ફ્લેવરમાં આ મીઠાઈ. 😋 Shilpa Kikani 1 -
-
-
મેંગો મિલ્ક શેક
#SMઅત્યારે કેરી ની સિઝન આવી ગઈ છે તો મેં મારા ઘર માં બધા નું પ્રિય મેંગો શેક બનાવ્યો છે તો ચાલો .. Arpita Shah -
-
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
-
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો મિલ્ક શેક Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (2)