ડ્રાયફ્રુટ્ પાન કુલ્ફી(Dry Fruit Paan kulfi Recipe in Gujarati)

Nilam shidana
Nilam shidana @cook_26462939

ડ્રાયફ્રુટ્ પાન કુલ્ફી(Dry Fruit Paan kulfi Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
10 વ્યક્તિ માટે
  1. અડધો લીટર દૂધ
  2. 10 નંગકાજુ 10 નંગ બદામ
  3. 1 ચમચીCorn flour
  4. 7 નંગપાન
  5. 2 ચમચીગુલકંદ
  6. ૨ ચમચીટુટીફૂટી
  7. 2 ચમચીમલાઈ
  8. અડધો કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    દૂધને એક તપેલીમાં લઈ ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરો ત્યારબાદ ધીમી આંચ પર દૂધને ઉકળવા મૂકી દો ત્યારબાદ દૂધમાં ખાંડ અને મલાઈ ઉમેરીને ઉકળવા મૂકી દો

  2. 2

    ત્યારબાદ એક વાટકીમાં 1 ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં નાનુ 1/2 કપ દૂધ નાખી મિશ્રણ તૈયાર કરો ત્યારબાદ તે મિશ્રણ ને દૂધમાં નાખી ઉકળવા દો

  3. 3

    દૂધ ઘટ્ટ થઈ જાય પછી તેમાં કટીંગ કરેલા ડ્રાયફ્રુટ નાખો અને દૂધને થોડીવાર ઉકળવા દો

  4. 4

    ત્યારબાદ ગેસ બંધ કરી દૂધ અને ઠંડુ થવા મૂકી દો

  5. 5

    હવે એક મિક્સર જારમાં સાત નંગ પાન એક ચમચી ગુલકંદ અને થોડું દૂધ ઉમેરી પેસ્ટ તૈયાર કરો

  6. 6

    ત્યારબાદ તે પેસ્ટને ગરણી થી ગાળી દૂધમાં ઉમેરો અને દૂધને ઠંડુ થવા મૂકો

  7. 7

    દૂધ ઠંડું થઈ જાય પછી દૂધને કુલ્ફીના મોલ્ડમાં ભરો અને કુલ્ફી ને ફ્રીઝરમાં સાત આઠ કલાક સેટ થવા મૂકો

  8. 8

    કુલ્ફી સેટ થઈ જાય પછી તેને ગુલકંદ તૂટીફૂટી અને કાજુ બદામ થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam shidana
Nilam shidana @cook_26462939
પર

Similar Recipes