બિરીયાની(Biryani Recipe in Gujarati)

બિરીયાની(Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો એક તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને ઘી નાખી ગરમ કરો તેમાં બાસમતી ચોખા નાખો બાફી લો વટાણા ને પણ બાફી લો
- 2
હવે ગ્રેવી માટે એક પેનમાં તેલ અને બટર નાખો પછી તેમાં આદું અને લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો અને બરાબર હલાવી લો પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો થોડી વાર થવા દો હવે તેમાં બધા મસાલા કરો
- 3
હવે તેમાં દહીં નાખી હલાવી લો પછી તેમાં થોડું પાણી નાખી દો પછી તેમાં પનીર નાખી હલાવી લો ગ્રેવી તૈયાર કરો
- 4
હવે બીજા પેનમાં તેલ અને બટર નાખો પછી તેમાં જીરું નાખી દો પછી તેમાં આદું અને લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં સમારેલા લીલાં મરચાં નાખો હવે તેમાં બાફેલા બટાકા અને સમારેલાં કેપ્સિકમ નાખી દો પછી તેમાં બધા મસાલા કરો થોડી વાર થવા દો પછી તેમાં બાફેલા રાઈસ નાખી હલાવી લો હવે તેમાં કેસર વાળું દૂધ નાખીને બરાબર હલાવી લો
- 5
હવે એક ડિશમાં ગરમ કરેલો કોલસો લો તેના પર બટર નાંખીને ઢાંકણ ઢાંકી ૫ મિનિટ સુધી રહેવા દો હવે એક મટકા માં પહેલાં ગ્રેવી પાથરો પછી તેના પર બનાવેલી બિરીયાની પાથરો આવા ૩ લેયર કરો
- 6
હવે ઉપર ચીઝ છીણી નાખો હવે તેના પર ડુંગળી ની સ્લાઈસ અને લીંબુ ની સ્લાઈસ મૂકી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેરી પેરી પનીર ફ્રેન્કી (Peri Peri Paneer Frankie Recipe In Gujarati)
#GA4#Week16#Food puzzle#peri peri Hiral Panchal -
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
સૂકી તુવેર(Tuver sabji recipe in Gujarati)
#GA4#Week 13#Food puzzle#Tuvar and chillyસૂકી તુવેર અને રોટલા Hiral Panchal -
-
-
-
-
વટાણા વિથ મિક્સ ભાજી શાક (Vatana Mix Bhaji Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4#cookpad gujarati4 kailashben Dhirajkumar Parmar -
-
-
-
-
-
-
-
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4Coolpad gujarati kailashben Dhirajkumar Parmar -
આચારી છોલે બિરયાની (Aachari Chhole Biryani Recipe In Gujarati)
#EB#week4#viraj#cookoadindia#cookoadgujarati સાંજે ડીનર માટે આચરી છોલે ચણા બિરયાની બનાવો એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
-
સ્ટફ કેપ્સીકમ(Stuff Capsicum Recipe in Gujarati)
#GA4 #week4 #gravy with #ballpaperઆ ગ્રેવી સાથે પંજાબી કોઈપણ સબ્જી આપણે કરી શકીએ છીએ. તે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)