ડ્રાય ફ્રુટ ખીર (Dry fruit kheer  Recipe in Gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_21164068
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો લીટર દૂધ
  2. 1બાઉલ બાાફેલા ચોખા
  3. 1 વાટકીખાંડ
  4. અડધી ચમચી એલચી પાવડર
  5. 8 નંગકાજુ
  6. 8 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકી તેમા એક ઉભરો આવે પછી તેમા ખાંડ, એલચી પાવડર અને બાફેલા ચોખા ઉમેરી હલાવો.

  2. 2

    ત્યાર બાદ તેને થોડી વાર ઉકળવા દો.ધટ થાય પછી તેને એક બાઉલમાં કાઢી તેમા કાજુ અને બદામ ની કતરણ થી ગાનિૅશ કરો. તો તૈયાર છે ડા્ય ફૂટ ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_21164068
પર

Similar Recipes