કુલ્ફી (Kulfi Recipe in Gujrati)

#goldenapron3 #week_17 #Kulfi
#સમર
મારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે.
કુલ્ફી (Kulfi Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Kulfi
#સમર
મારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. સતત હલાવતા રહેવું.એક ઊભરો આવે એટલે ખાંડ નાંખવી.હવે અડધા ભાગનુ દૂધ બળી જાય એટલે તેમાં કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે બદામ પિસ્તા કતરણ નાખી મિક્સ કરી લો. ધીમે ધીમે દૂધ જાડું થવા લાગશે.
- 2
હવે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો અને રુમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે મોલ્ડ ભરી બંધ કરી લો.
- 3
ફ્રીઝરમા સેટ થવા આખા 1 દિવસ સુધી રાખી મુકો. બીજા દિવસે કાઢી થોડી વાર પાણીમાં મોલ્ડ મૂકી પછી કુલ્ફી કાઢો.
- 4
ઉપર બદામ પિસ્તા કતરણ ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17#kulfiમે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે. H S Panchal -
કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
#goldenapron3#week_૧૫ #કુકીઝમારી અને મારી દિકરીની મનપસંદ કુકીઝ છે. દરવબતે બજારમાંથી ખરીદી લાવે છું. પણ આજે ઘરે પ્રયત્ન કર્યો. અને ખરેખર ઘણી સરસ બની છે. ક્રીસ્પી અને ક્રચીં લાગે છે. Urmi Desai -
-
બદામ-પિસ્તા કુલ્ફી (kulfi recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ#વેસ્ટકુલ્ફી,,,,નામ સાંભળતા જ મોમાં પાણી છૂટે ,,નાના મોટા સહુને ભાવે ,,ભારતના દરેક રાજ્યમાં કુલ્ફી લોકપ્રિય છે ,,દરેક જગ્યા એ મળતી કૂલ્ફીની એક વિશેષતા પણ છે ,,આકાર,,દેખાવ,,સ્વાદ,,બનાવટ ,,,દરેકમાં પોતાની એક આગવી ઓળખ ,,જેમ કે રાજસ્થાન તો માવા કુલ્ફી,,મહારાષ્ટ્ તો ચોપાટી,,,ગુજરાતની મટકા કુલ્ફી,,આમ દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ ધરાવે છે કુલ્ફી,કુલ્ફી એ આપણું લોકપ્રિય ,,પ્રાચીન ,,પરંપરાગત ,,ડેઝર્ટ છે ,,,જે દૂધને ખુબ ઉકાળીને ઘટ્ટકરી તેમાં જુદા જુદા સ્વાદિષ્ટ ખાદયપદાર્થો, સુગંધી ,સુકામેવા ઉમેરીને બનાવાય છે ,,દરેક કૂલ્ફીમાં કોમન ઇન્ગ્રીડન્ટસ છે તે છે કેસર અને સૂકોમેવો ,,,જુદા જુદા આકારના ડબ્બી ,,ગ્લાસ ,વાટકી કેમોલ્ડમાં ભરીને ,જમાવીને બનાવાય છે ,,અને ઠંડી ઠંડી ખવાય છે ,,પીરસાય છે .કૂલ્ફિનો દેખાવ ,સ્વરૂપ ,,આઈસક્રિમ થી સૌ અલગ છે અને હા ,,સ્વાદ પણ ,,દરેક ઋતુમાં તે ડેઝર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે .ફરાળી હોવાથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે .સાતમમાં કોરું ઠંડુ ખાઈને કટલી ગયા હોઈએ છીએ તેથી આઠમમાં કૈક નવીનહોય તો ઘરના ને પણ મજા પડે ,,એટલે મેં આજે ડેઝર્ટ માં કુલ્ફી બનાવી છે , Juliben Dave -
મેંગો કુલ્ફી
#KRગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ચીકુ મલાઈ આસ્કીમ (Chiku Malai ice cream recipe in gujarati)
#goldenapron3# Week 17# kulfi ( કુલ્ફી )#સમર Hiral Panchal -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
મેંગો કુલ્ફી (Mango kulfi recipe in gujrati)
#goldenapron3#wick17#mango#સમરDimapl parmar ની રેસિપિય મેંગો કુલ્ફી મેં બનાવી બસ એમ ડ્રાય ફ્રુટ એડ કર્યા ને મિલ્ક પાઉડર ના બદલે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરી. બનાવી ખૂબ જ સરસ બની.Namrataba parmar
-
-
મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
#Smitમટકા કુલ્ફીમે આજે taru ben ની જેમ બ્રેડ નાખીને કુલ્ફી બનાવી. સરસ થઈ છે. Deepa Patel -
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week22#kulfi#માઇઇબુક#post6#15-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
બદામ શેક (Almond shake recipe in Gujarati) (Jain)
#EB#Badamshake#week14#Ff1#Jain#farali#chaturmas#kagadibadam#almond#milk#nofried#CookpadIndia#COOKPADGUJRATI મિનરલ્સ વિટામિન અને ટાઈગર થી ભરપુર એવી બદામ નુ યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ દરરોજ ચારથી પાંચ બદામનું સેવન કરવાથી ગણિત બીમારી દૂર થાય છે. બદામ આ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તનાવ દૂર કરે છે. બદામમાં પ્રોટીન ફાઇબર અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં રહેલું હોય છે જે લોહીની શર્કરા ને કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસના પેશન્ટને માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશ્યમ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા અને દાંત બંનેને મજબૂત કરે છે આ ઉપરાંત તેમાં રહેલું પ્રોટીન અને સાયબર પાચનક્રિયા માટે ખૂબ ઉપયોગી છે અને તે કબજિયાત પણ દૂર કરે છે અને મેદસ્વિતાના રોગ પણ દૂર રાખે છે. ખૂબ જ ગુણકારી એવી બદામનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન કરવું જોઈએ મેં અહીં બદામ શેક બનાવ્યો છે જેમાં કાગડી બદામનો ઉપયોગ કર્યો છે સામાન્ય રીતે જૈનોમાં ચતુર માસ દરમિયાન કાગદી બદામ સિવાય બાકીના બધા જ સૂકા મેવાનો ત્યાગ કરવાનો હોય છે આથી તેઓ ચતુર્માસ વાપરી શકે તેવી કાગદી બદામનો ઉપયોગ કરી ને મે આ બદામ શેક તૈયાર કર્યો છે. આ બદામ નું બહારનું પડ હાથ થી સરળતાથી જ નીકળી જાય તેવું હોય છે આ ઉપરાંત થીક શેક ને ઘટ્ટ બનાવવા માટે custard પાવડર ની જગ્યાએ પાકા કેળાનો ઉપયોગ કર્યો છે. જેથી ફરાળમાં પણ તેને વાપરી શકાય છે. આમ પણ કેળુ ને કેલ્શિયમથી ભરપૂર હોય છે આથી તેના ઉપયોગથી મેં શેકને વધુ હેલ્ધી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
-
-
કેસરી ક્રીમી શ્રીખંડ (જૈન)
#SRJ#કેસરી શ્રીખંડ ગુજરાતી લોકોનું શ્રેષ્ઠ જ જમણ શ્રીખંડ પૂરી અને ઢોકળા સાથે ઊંધિયું ફેવરિટ જમવાનું છે. મેં આજે કેસરી શ્રીખંડ ઘરે બનાવ્યું છે. જે બહુ જ સરસ બન્યો છે. Jyoti Shah -
-
-
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
આઈસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia મીઠાઈવાળા ની દુકાન જેવો આઈસ હલવો ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આઈસ હલવો ઘરે પણ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ હલવો બનાવી શકાય છે. દિવાળી જેવા તહેવારોની ઉજવણી વખતે ઓછા ખર્ચમાં અને મીઠાઈવાળા ની દુકાન જેવો જ આ આઈસ હલવો ઘરે બનાવી શકાય છે. આઈસ હલવો મુંબઈનો સૌથી વધારે પ્રખ્યાત છે. આઈસ હલવાને મુંબઈનો આઈસ હલવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ આઈસ હલવો ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Minu Sanghavi -
More Recipes
ટિપ્પણીઓ (2)