પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)

પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ નાંખી ડુંગળી સાંતળવા મૂકો ડુંગળી આછી ગુલાબી થાય પછી તેમાં લસણ લીલા મરચાં અને આદુ નાખો ત્યારબાદ ત્રણે વસ્તુ અને સાંતળવા મૂકો સંતડાઈ જાય પછી ડુંગળીના મિશ્રણને બહાર કાઢી ઠંડુ કરવા મુકો
- 2
ત્યારબાદ તેજ પેનમાં ટામેટા ને સાંતળવા મૂકો ટામેટાં સંતાઈ જાય તેને પણ બહાર કાઢી ઠંડું કરવા મૂકો
- 3
હવે એક કૂકરમાં પાલક ને બાફી લ્યો પાલક બફાઈ જાય પછી તેને બહાર કાઢી તેની પેસ્ટ બનાવી લો તે ગ્રાઈન્ડરમાં પહેલા ડુંગળીની પેસ્ટ બનાવો ડુંગળીની પેસ્ટ બહાર કાઢી પછી ટમેટાને પેસ્ટ બનાવી લો
- 4
હવે એક પેનમાં થોડું તેલ નાખી તેમાં જીરુ નાખી સાંતળવા દ્યો ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખો ડુંગળીની પેસ્ટ માંથી તેલ છૂટું પડે પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાંથી તેલ છૂટું પડે પછી પાલકની પેસ્ટ નાખો હવે બધા મસાલા મિક્સ કરી ગ્રેવીમાં નાખો
- 5
ત્યારબાદ ગ્રેવીમાં થોડું પાણી નાખો ગ્રેવી એડજસ્ટ થઈ જાય પછી તેમાં પનીર નાખી ગ્રેવી ધીમી આંચ પર દસ મિનિટ માટે મૂકો
- 6
પછી ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યારે ગેસને બંધ કરી દો હવે પાલક પનીર ની સબ્જી ને એક પ્લેટમાં કાઢી ગાર્નીશ કરી સર્વ કરો આપણે પાલક પનીર ની સબ્જી પુલાવ અને પંજાબી પરોઠા સાથે પણ સર્વ કરી શકીએ છીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું. Pinky bhuptani -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક એક ભાજી છે જે આર્યન થી ભરપુર છે આથી તે પેટ માટે ખુબ ગુણકારી અને પૌષ્ટિક છે તથા ખુબ સરળતાથી મળી રહે તેવી છે alpa bhatt -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani
More Recipes
ટિપ્પણીઓ