દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને કુકર માં મીઠું નાખી બાફી લેવાનું.બટાકાને થોડા કાચા રાખવાના. બફાઇ ગયા પછી તેમા ફૉકથી કાણા પાડી લેવાના
- 2
તયારબાદ કડાઇમા થોડુ તેલ લઇ બટાકા ને તળી લેવાની પછી તે જ કડાઇમા લસણ, મરચાં, આદુ નાખી વઘાર કરી ટામેટાં અને ડુંગળી અને જરૂરી બધા જ મસાલા ઉમેરી સાતળવા તે એકદમ સતળાઇ જાય પછી તેની પેસ્ટ બનાવી લેવાની.
- 3
ફરીથી કડાઇમા તલે મુકીને ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ નાખી વઘાર કરી તેમા જરૂર મુજબ પાણી નાખી ઉકાળવાનું તે એકદમ સતળાઇ જાય પછી તેમા તળેલા બટાકા ઉમેરી મિક્સ કરી લેવાનુ અને તૈયાર છે બટાકાનુ ટેસ્ટી શાક તેને રોટલી,પરાઠા, થેપલા કે નાન કુલચા સાથે પીરસી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe in gujarati)
#GA4#Week4#ગ્રેવીઆપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....Komal Pandya
-
-
-
-
-
-
-
-
હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati)
#GA4#WEEK6#damaalooટ્વીસ્ટ સાથે ના દમ આલુ Dr Chhaya Takvani -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
-
-
-
-
-
હરિયાળી દમ આલૂ (Hariyali Dum Aloo Recipe in Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી હરિયાળી દમ આલૂ છે મારા ધરે બધા એ વખાણી, તમે પણ ટ્રાય જરુર થી કરજો sonal hitesh panchal -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#week6#dum_alooઆ ઢાબા સ્ટાઇલ દમ આલુ એક વાર જરૂર ટ્રાય કરજો સૌને ખુબ જ પસંદ આવશે.. ઘી ઉમેરવાથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6 #DumAalooઆજે મેં ઝડપથી બની જતા દમ આલુ ની રેસિપિ બનાવી છે. .. મેં નાના બટાકા ની જગ્યા એ રેગ્યુલર સાઈઝ ના બટાકા નો જ ઉપયોગ કરેલ છે. આ રીત એકદમ સહેલી છે અને taste માં રેસ્ટોરન્ટ માં બનાવતી દમ આલુ ના taste જેવો છે Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827405
ટિપ્પણીઓ