ગોટા(Gota recipe in Gujarati)

Radhika Gohel
Radhika Gohel @cook_26484769
Rajkot

ગોટા(Gota recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ગોટા નો લોટ
  2. ૧ વાટકીદૂધ
  3. લીલા મરચાં
  4. 1/2વાટકી કોથમીર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. તળવા માટે તેલ
  7. લીંબુ
  8. #GA4
  9. #week4

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગોટા નો લોટ લઈને એમાં સ્વાદ મુજબ મીઠું, કોથમીર, લીલા મરચા નાખવા.. ત્યારબાદ તેમાં દૂધ અને પાણી નાખી થીક તૈયાર કરવું.

  2. 2

    ત્યારબાદ મધ્યમ આંચ પર તેલ મૂકી તેમાં ભજીયા ની જેમ ગોટા પાડવા.ગોટા ને દહીં ની ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Gohel
Radhika Gohel @cook_26484769
પર
Rajkot

Similar Recipes