ભરથું ( Bharthu Recipe in Gujarati

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ્સ
2 સર્વિંગ્સ
  1. 250લિલી ડુંગળી સુધારેેલી
  2. 4મોટા રીંગણાં શેેેેકેલાા
  3. 2ટામેટા સુુધરેલા
  4. 1 ચમચીલસણ ની પેસ્ટ
  5. ૨ ચમચીમરચું પાઉડર
  6. હળદર
  7. મીઠું
  8. ધાણા જીરું
  9. 5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ્સ
  1. 1

    રીંગણાં શેકી લો

  2. 2

    હવે એક લુઆ માં તેલ લાઇ લસણ ની પેસ્ટ લાઇ તેમાં ડુંગળી ટામેટા ઉમેરી તેમાં રીંગણાં નો છૂંદો નાખો

  3. 3

    હવે તેમાં હળદર ધાણાજીરું અને મરચું પાઉડર ઉમેરો

  4. 4

    હવે મીઠું ઉમેરો

  5. 5

    હવે બરાબર મિક્ષ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes