ભરથું (Bharthu Recipe in gujarati)

Shruti Sodha
Shruti Sodha @cook_25907209
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરીંગણાં સફેદ
  2. લીલી ડુંગળી
  3. 1 ચમચીઆદુ મરચ્ચા ની પેસ્ટ
  4. 2 ચમચીમરચાની ભુક્કી
  5. નમક સ્વાદ મુજબ
  6. 2ચમચા તેલ
  7. 1 ચમચીલસણ ની પેસ્ટ
  8. 2 નંગટામેટા ની પ્યૂરી
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ મૂકી હિંગ મુકો તેમાં ડુંગળી, આદુ,મરચા ની પેસ્ટ નાખી, ટામેટા ની પ્યૂરી ઉમેરી, બધા મસાલા નાખી નમક સ્વાદ મુજબ ઉમેરો.

  2. 2

    તેમાં રીંગણાં ને ગેસ પર સેકી લો.પછી છાલ કાઢી પેસ્ટ કરી નાખો પછી મિક્સ કરી લો.

  3. 3

    તેમાં કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Sodha
Shruti Sodha @cook_25907209
પર

ટિપ્પણીઓ

Similar Recipes