ઢોકળા ( Dhokla Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળાના લોટમાં ખાટી છાસ તાખી થોડું પાણી તથા મીઠું નાખી હલાવી ૮ કલાક આથો આવા માટે રાખો. પછી તેમાં ૧/૪ ચમચી હળદર તેલ પાણી ગરમ કરી તેમાં એક ચમચી સોડા નાખી આથા માં નાખી ખુબ હલાવો. તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી હલાવો.
- 2
પછી તેને ઢોકળીયા અથવા ઇડલી ના સ્ટેનડ માં નાખી ઉપરથી મરચું ભભરાવી ઢોકળીયામાં સ્ટિમ કરવા મુકવા અને ૧૦ મિનિટ માં આપડા ઢોકળા તૈયાર. આને મે તેલ મીઠુ અને મરચુ સાથે સર્વ કરયું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
સ્ટિમેડ ઢોકળા (Steamed Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા તેલ લસણની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week8 Falguni Punjani -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#GA4#week4#gujaratiઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે Vidhi V Popat -
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujarati ગુજરાતીઓનું એક પણ ઘર એવું નહીં હોય જ્યાં આ ઢોકળા બનતા ન હોય તો ચાલો આપણે બનાવીએ ગુજરાતીઓના ફેમસ સ્ટીમ ઢોકળા Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
#GA4#week4#Gujarati#trend#week3જયારે સમય ન હોય અને ઢોકળા ખાવાનુ મન થાય તો જલ્દી થી બની જાય તો બનાવો રુ જેવા પોચા રવાના લાઈવ ઢોકળા. Devyani Mehul kariya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13828159
ટિપ્પણીઓ