દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ચોખા અને દાળ મિક્સ કરી ને લોટ દળવો.હવે એક તપેલા માં ઢોકળા નો લોટ લઈ છાસ અને જરૂર મુજબ પાણી નાખી 6 થી 7 કલાક આથો આવવા માટે ઢાંકી ને રાખી દો
- 2
આથો આવી જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ,દૂધી નું ખમણ,મીઠું,લસણ ની પેસ્ટ નાખો સજી ના ફૂલ નાખી બધું હલાવી લો જરૂર મુજબ પાણી નાખી ખીરું તયાર્ કરો
- 3
હવે ઢોકળી યા માં પાણી નાખી ઉપર જાળી રાખી ગરમ થવા મૂકો અને થાળી માં તેલ લગાવી ખીરું નાખી ઢોકળી યા માં મૂકી દો ઉપર થી લાલ મરચું અને કોથમીર છાંટી 10 થી 15 મિનિટ બાફવા દો
- 4
હવે એક ચપુ વડે ઢોકળા ચેક કરો ચપૂ કોરું નીકળે તો સમજો ઢોકળા ત્યાર છે ગરમ ગરમ ઢોકળા લસણ ની ચટણી અને તેલ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
દૂધી ઢોકળા પીઝા (Dudhi Dhokla Pizza Recipe In Gujarati)
#RC1#EBWeek 9#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na dhokdaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
-
-
-
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 9Dudhi dhokala....ઢોકળા એ આપણા ગુજરાતી ની વિશ્વ પ્રસિદ્ધ વાનગી છે અને એમાં ઘણી અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનાવાય છે જેમ કે દૂધી ના, પાલક ના, મકાઈ ના આમ ઘણી બધી પ્રકાર મા ઢોકળા બનાવાય છે એમાં થી આજે મે દૂધી ના ઢોકળા બનાવ્યા છે જે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. Payal Patel -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 915 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં. Archana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250318
ટિપ્પણીઓ (2)