ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#GA4#Week5#italian

ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)

#GA4#Week5#italian

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6પીઝા નાં રોટલા
  2. 2મકાઈ
  3. 2ડુંગળી
  4. 4કયૂબ ચીઝ
  5. 1પેકેટ મોઝરેલા ચીઝ
  6. જરૂર મુજબચીઝ સ્પ્રેડ
  7. જરૂર મુજબઓરેગાનો
  8. જરૂર મુજબચીલી ફ્લેક્સ
  9. જરૂર મુજબશેઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પીઝા બેજ માટે તૈયાર રોટલા લેવા પીઝા સોસ રેડી લીધો છે અને ચીઝ, મોઝરેલા ચીઝ રેડી લેવું.

  2. 2

    મકાઈ ને બાફી ને બી કાઢી લેવા અને ડુંગળી ને જીણી સુધારવી.

  3. 3

    પીઝા ઉપર પેલા ટૉપીન્ગ પાથરવું પહેલા પીઝા સોસ,પછી શેઝઃવાન ચટણી પછી ટામેટાં નોઁ સોસ નાખી પાઠરાવો પછી.

  4. 4

    પછી ચીઝ સ્પ્રેડ લગાવવું પછી મો ઝરેલા ચીઝ પાથરવું અને ઉપર મકાઈ અને ડુંગળી નાખી નોન સ્ટીક લોઢી ઉપર બટર નાખી બેક કરવો 10 મિનીટ ધીમા ગેસે રાખી પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટવા.

  5. 5

    ઉપર ચીઝ ખમણવૂ તો આપણો પીઝા તૈયાર પીઝા ની શાથે થમ્સ અપ હોય પછી પીઝા ઓર ટેસ્ટી લાગે છે બાળકો ને ખૂબ મજા પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes