ઉકાળો(Ukalo recipe in Gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

ઉકાળો(Ukalo recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીંબુ
  2. 2 ટુકડાતજ ના
  3. 10-15તુલસીના પાન
  4. 2નાના આદુના ટુકડા
  5. 10-12લવિંગ ના ટુકડા
  6. 1 ચમચીઆખા મરી
  7. જરૂર મુજબ મીઠું
  8. તપેલી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગેસ પર તપેલી મુકી ને પાણી ગરમ કરો. પાણી ઉકડે એટલે તેમાં તુલસી,લવિંગ, તજ, આદુ છીણી ને, મીઠું,મરી નાખી દેવું.

  2. 2

    પાંચ મિનિટ ઉકળે એટલે તેમાં લીંબુ નીચોવી દેવું. હવે ૨૦ મિનિટ સુધી ઉકાળવું છે પાણી નો કલર એકદમ બ્રાઉન જેવો થઈ જશે.પછી તેને ચારણીમાં ચાણીને ગરમ-ગરમ સર્વિંગ બાઉલમાં સવૅ કરો રેડી ઉકાડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes