રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરી તજ લવિંગ ઇલાયચી અજમા ને ક્રશ કરીશું ત્યારબાદ તુલસી ના પાન, ગિલોય ના પાન ના કટકા કરશું. આ બધી સામગ્રીને ચા ના પેન મા પાણી સાથે મિક્સ કરીશું. તેમાં ગોળ પણ જરૂર મુજબ અમરીશુ.
- 2
હવે ગેસ ઓન કરી ઉકાળા ને 5 થી 7 મીનીટ ઉકાડિશું.ઉકાળો તૈયાર થઈ ગયો છે.
- 3
હવે ઉકાળા ને 1 ગ્લાસ મા કાઢી એક ડીશ મા સજાવીશું. આ ઉકાળો તાવ શરદી ઉધરસ ઇમ્યુનિટિ અને અત્યારે કોરોના ની મહામારી ચાલે છે એમાં બહુ ઉપયોગી છે અમે રોજ દિવસ મા બે વાર પીએ છીએ હવે શિયાળો પણ આવે છે તો તમે પણ આ ઉકાળો જરૂર બનાવ્જો જે આપણા માટે ફાયદાકારક છે. બાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#treding #ઉકાળો #trend3હવે શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં શરદી અને કફ ની તકલીફ ખૂબ જ થાય છે તો તેનાથી બચવા માટે હું આજે ઉકાળાની રેસીપી લઈ ને આવી છુ. શરદી અને કફ માટે ઉકાળો Shilpa's kitchen Recipes -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળો#કાઢા#ukado#kadha#immunityઆપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે ઉકાળો। ઉકાળા માં નંખાતી કુદરતી ઔષધિઓ ખૂબ ગુણકારી છે અને કોઈ આડ અસર નથી. શરદી, કફ, ઉધરસ, તાવ, ગળા માં ચેપ, ઋતુ માં બદલાવ ને લગતા રોગો, વગેરે માં ખૂબ અસરકારક છે. ખાસ કરી ને અત્યાર ની મહામારી ના સમય માં નિયમિત રીતે ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે. Vaibhavi Boghawala -
(ઉકાળો) (Ukalo Recipe in Gujarati)
અતારે કોરોના ની મહામારી ચાલી રહી છે આખા વિશ્વ માં બહુ બધા કેસો વધી રહ્યા છે માટે અમે તો આ ઉકાળો રોજ સવારે પીએ છીએ ને નાસ પણ લઈ છીએ#trend3 Pina Mandaliya -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#week3 અત્યાર ના સમયને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે. શરદી, ખાસી, તાવ, કફ માટે ઉકાળો પીવો જોઇએ.દિવસમાં એક વખત તો ઉકાળો પીવો જોઈએ.જેને કોરોના થયો હોય એ આ ઉકાળો રોજ સવારે. પીવે તો શરદી,ખાસી,કફ માં બહુ ફરક પડે છે.આ ઉકાળો આપના શરીર માં ગરમાવો આપે છે.આપને અંદર થી સ્ટ્રોંગ બનાવે છે. Hetal Panchal -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalઘર માં મળી રેહતી સામગ્રી માંથી જ ઉકાળો બની જાઈ છે. જે આપણ ને કોરોના તેમજ શરદી અને ખાસી સામે રક્ષણ આપે છે. Nilam patel -
-
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#Week 15આ ઉકાળો શિયાળાની સિઝનમાં રોજ એક વાર પીવાથી ઠંડી સામે રાહત મળે છે અને શરદી ઉધરસમાં પણ બહુ લાભકારી છે અને આ ઉકાળામાં મેં એક વસ્તુ એવી નાખી કે કોરોના સામે પણ ઝઝૂમી શકે છે તો આ ઉકાળો તમને કેવો લાગ્યો તે મને કહેજો અમારા ઘરમાં રોજ આ સિઝનમાં આ ઉકાળો થાય છે Sejal Kotecha -
-
ગિલોય ઉકાળો (giloy ukalo recipie in Gujarati)
#trend3ગિલોય એ પૃથ્વી પર નું અમૃત ગણાય છે. ગિલોય થી ઘણી બધી પ્રકાર ની બીમારી માં રાહત મળે છે. અત્યારે આ કોરોના કાળ માં આ ઉકાળો ખુબજ ફાયદાકારક છે. કોરોના ની દવા બનાવવા માં પણ ગિલોય નો ઉપયોગ કરવામાં આવે છે. Nilam Chotaliya -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળોશિયાળા મા ગુણકારક / શરદી- ખાંસી મટાડે/ ઇમ્યુનીટી વધારે !!! Rupal Shah -
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend3ઇમ્યુમિનિટી બુસ્ટર, અત્યારે કોરોના સામે રક્ષણ આપતો બેસ્ટ ઉકાળો. Shah Pratiksha -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 શરદી, તાવ, ઉધરસ માં રાહત આપે તેઓ સ્પેશ્યલ ઉકાળો Preksha Pathak Pandya -
-
-
-
ઉકાળો(Ukalo Recipe iN Gujarati)
#TREND3#COOKPADGUJ#COOKPADINDIA#trend3 જુદા જુદા ગુણો ધરાવતા દ્રવ્યો નો ઉપયોગ કરી ને મેં આરોગ્વર્ધક ઉકાળો તૈયાર કરેલ છે. આ રીતે તૈયાર કરેલ ઉકાળો બાળકો પણ ખુશ થઈ ને પી લે છે. શિયાળા, ચોમાસા દરમ્યાન જ્યારે શરદી/ખાસી થતી હોય ત્યારે આ ઉકાળો ખુબ ઉપયોગી થાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13802179
ટિપ્પણીઓ (3)