ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળો(Immunity booster ukalo recipe in Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યકિત
  1. 4 ગ્લાસપાણી
  2. 1/2 કપફુદીના ના પાન
  3. 1/2 કપતુલસીના પાન
  4. 1 ઇંચઆદું
  5. 1 ઇંચલીલી હળદર
  6. 1 ઇંચઆંબા હળદર
  7. 1લીંબુ
  8. 5-6મરી
  9. 1 ટુકડોતજ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુલસી, ફુદીનો,તજ, મરી બધું થોડું ખાંડી લો. આદુ,લીલી હળદર, આંબા હળદર ખમણી લો.

  2. 2

    એક તપેલીમાં 4 ગ્લાસ પાણી ઉકળવા મુકો. તેમાં ખાંડેલા તુલસી ફુદીનો તજ મરી નાખો. ખમણેલા આદુ લીલી હળદર આંબા હળદર નાખી 12-15 મિનિટ ઉકળવા દો. મીઠું પણ ઉમેરી દો.

  3. 3

    ખૂબ ઉકળી જાય એટલે તેમાં એક આખું લીંબુ નીચોવી લો અને ગાળી લો......તો તૈયાર છે ઇમ્યુનીટી બુસ્ટર ઉકાળો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes