સ્પ્રાઉટ વેજ સલાડ(Sprout Veg Salad Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 vyakti
  1. 1 વાટકીફણગાવેલા મગ
  2. 2ગાજર
  3. 1મરચુ
  4. 1કાંદો
  5. 1ટામેટું
  6. જરૂર મુજબ લીંબુ
  7. સ્વાદાનુસારમીઠું
  8. સ્વાદાનુસાર સંચળ પાઉડર
  9. 10ફુદીના પાન
  10. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વેજ ધોઈ ને જીના સમારી લેવા.

  2. 2

    બધા વેજ અને મગ,ફુદીના પાન એક મોટા બાઉલમાં લેવું, તેમાં સંચળ પાઉડર,મીઠું,લીંબુ નાખી મિક્સ કરવું. બસ રેડી છે tempting સલાડ.

  3. 3

    એમનમ પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes