ઉકાળો (Ukalo recipe in Gujarati

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસપાણી
  2. 15-20ફુદીનાના પાન
  3. 15-20તુલસીના પાન
  4. આદુ કટકો
  5. 1/2ચમચી અજમા
  6. 8-10 નંગકાળા મરી
  7. 1 ચમચીઅજમો
  8. ટુકડોતજ નો
  9. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પરએક તપેલી મૂકી તેમાં બે ગ્લાસ જેટલું પાણી મુકો. ત્યારબાદ તેમાં અજમા અને કાળા મરીની ભૂકી નાખી પાણી ઉકળવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખમણેલું આદુ, ફુદીનાના પાન, તુલસીના પાન અને તજનો ટુકડો નાખી એકદમ ઉકાળો. બે ગ્લાસ માંથી એક ગ્લાસ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકળવા દો.

  3. 3

    પંદરથી વીસ મિનિટ જેટલુંઉકળી જાય પછી ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરો. તોતૈયાર છે આયુર્વેદિક ઉકાળો. કપમાં કાઢી તેને લીંબુની સ્લાઈસથી ડેકોરેટ કરી સર્વ કરો. આ ઉકાળોશરદી, ઉધરસ અને કફ માટે ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર

Similar Recipes