દેશી ઉકાળો (deshi ukalo recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

દેશી ઉકાળો (deshi ukalo recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસપાણી
  2. 1કટકો આદુનો
  3. ચારથી પાંચ તુલસીના પાન
  4. ત્રણથી ચાર લવિંગ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1લીંબુ
  7. 1/2ટેબલ ચમચી મરી પાઉડર
  8. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં બધી સામગ્રી તૈયાર કરો

  2. 2

    તપેલીમાં પાણી લઈ બધી સામગ્રી મિક્સ કરી ગેસ ઉપર મૂકો ઉકળવા દો પાંચથી દસ મિનિટ ઉકાળ્યા બાદ ઠંડું પડે એટલે લીંબુ નાખી ગાડીને ઉકાળો તૈયાર છે..

  3. 3

    ગરમાગરમ ઉકાળો તૈયાર છે હેલ્થ માટે સારો એવો ઉકાળો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes