મેગી મસાલા હાર્ટ બોમ્બ (Maggi Masala Heart Bomb Recipe In Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર

 મેગી મસાલા હાર્ટ બોમ્બ (Maggi Masala Heart Bomb Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨પેકેટ મેગી (જૈન)
  2. ૩ નંગ કાચા કેળા
  3. ૧ નંગટામેટું
  4. ૧ નંગકેપ્સીકમ
  5. 1 ચમચીલાલ મસાલો
  6. 1/2ચમચીચિલિફ્લેક્શ
  7. મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 પેકેટ મેગી લઈ તેને એક્દમ નાના ટુકડા મા ભાંગી નાખો.... અને એને એક નોંસ્ટિક કડાઇમાં લઇ રોસ્ટ કરીલો..

  2. 2

    ત્યારબાદ તેમા તમને મનગમતા શાક્ભાજી ઉમરો....અને ૨ થી ૩ મિનિટ માટે ચડવા દો... (અહિ ટામેટાં, કેપ્સિકમ, કેરેટ, સ્વીટ કોર્ન ઉમેરી શકાય)

  3. 3

    હવે તેમા બાફી ને મેશ કરેલા કાચા કેળા ઉમેરો.... અને મિક્શર ને મિક્શ કરો...

  4. 4

    હવે તેમા 1 ચમ્ચી લાલ મસાલો, મીઠું (ટેસ્ટ મુજબ), અને મેગી મસાલો(મેગી ના પેકેટ ની અંદર આવેલો), થોડા ચિલ્લિ ફ્લેક્શ અને બારિક સમારેલી કોથમીર...આ બધુ ઉમેરી બરાબર મિક્શ કરી લો..

  5. 5

    હવે હાર્ટ આકર આપી દો

  6. 6

    ૨ ચમ્ચી મેંદા નિ અંદર ચપટી મીઠું અને પાણી ઉમેરિ સ્લરિ બનવિ લો.. હવે આ મેગિ બોમ્બ ને આ સ્લરી માં ડિપ કરી બહાર નિકાડી મેગી ના નાના ટુકડા માં રગદોળો...

  7. 7

    ગેસ પર તેલ મુકિ તેને ફ્રાય કરો..... તો તૈયાર છે....મેગી મસાલા હાર્ટ બોમ્બ,,, ટૉમેટો કેચપ સાથે સેર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર
સુરેન્દ્રનગર

Similar Recipes