ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)

ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !
#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ
ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)
ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !
#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પેન માં બે કપ પાણી લો. પછી તેમાં ઓટ્સ મેગી અને મસાલો નાખી ગેસ પર મૂકો. પછી મેગી કૂક થઈ જાય એટલે ગેસ બંધ કરી દો...
- 2
હવે ઢોંસા ના ખીરા ને બરાબર હલાવી ગેસ પર પેન મૂકી તેમાં તેલ લગાવીને ખીરું પાથરો. પછી પૂડા પર ઓટ્સ મેગી મસાલો મૂકો....
- 3
ઢોંસા ને કવર કરી ડીશ માં કાઢી લો. સલાડ અને ચટણી સાથે મૂકો. હવે સાંભાર માં ટામેટું,ડુંગળી,સરગવો સમારી તુવેર ની દાળ સાથે કૂકર માં ફી લો. બાફેલી દાળ માં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે,હરદળ પાઉડર,સાંભાર મસાલો નાખી ઉકાળો. હવે બે ચમચી તેલ માં સૂકું મરચું,જીરું,રાઈ નાખી વઘારી ને ગેસ બંધ કરી દો....
- 4
બાઉલમાં સાંભાર કાઢી લો. હવે તૈયાર છે ઓટ્સ મેગી મસાલા ઢોંસા વીથ સાંભાર ચટણી સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
મેક્સીકન ટાકોસ વેજ સંભારો મેગી મસાલા(Mexican Tacos Veg Sambharo Maggi Masala Recipe In Gujarati)
વાહ ! સંભારો બનાવી,તેમાં મેગી મસાલા ઉમેરી ટાકોસ ખાવાની મજા પડી ગઈ... ગુજરાતી સંભારો સાથે મેગી મસાલો અરે વાહ ! વેરી ટેસ્ટી 😋#MaggiMagicInMinutes#Collab#મેક્સીકનટાકોસવેજસંભારોવીથમેગીમસાલા Urvashi Mehta -
રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો રોટલા સાથે ખાવા ની મજા આવે છે આજે આપણે મેગી મસાલા નો ઉપયોગ કરી ઓળો બનાવ્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. 😋#MaggiMagicInMinutes#Collab#રીંગણનોમેગીમસાલાઓળો Urvashi Mehta -
-
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
મસાલા મેગી (Masala Maggi Recipe in Gujarati)
મે આજે મેગી બનાવી છે અમારા છોકરાઓ ને બહુ ભાવે જોડે મને પણ ...#MaggiMagicInMinutes#Collab Pina Mandaliya -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મેગી તંદૂરી મોમોઝ (Maggi Tandoori Momos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#CollabDish Name : મેગી તંદૂરી મોમોઝ Ketki Dave -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sheetu Khandwala -
-
ઢોંસા વીથ મેગી મસાલા (Dosa Maggi Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab# cookpadgujaratiMaggi e magic masala Alpa Pandya -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
-
-
મેગી મુઠીયા (Maggi Muthiya Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી મુઠીયા લેફ્ટ ઓવર નું મેક ઓવર....મેગી મુઠીયા બનાવી પાડ્યા Ketki Dave -
-
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)
# MaggiMagicInMinutes#Collab Kirtee Vadgama -
-
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
ડ્રાય મેગી પાપડ ચટપટી (Dry Maggi Papad Chatpati Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં એક નવી જ રીતે મેગી નો ઉપયોગ કર્યો છે તમે પણ ટ્રાય કરજો બાળકોને બહુ જ પસંદ આવશે Preity Dodia -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
-
મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Namrata Kamdar -
બેક્ડ ચીઝ મસાલા મેગી (Baked Cheese Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab AnsuyaBa Chauhan -
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
More Recipes
ટિપ્પણીઓ (4)