વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#૧૫ મિનિટ
#ફટાફટ

મેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો.

વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#૧૫ મિનિટ
#ફટાફટ

મેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨ પેકેટ મેગી
  2. ૧ નંગસમારેલું ટમેટું
  3. ૧ નંગસમારેલી ડુંગળી
  4. ૧ નંગનાનું સમારેલું કેપ્સીકમ
  5. ૧ નંગનાનું સમારેલું ગાજર
  6. ૧ નાનો બાઉલ મકાઈ ના દાણા
  7. ૧ નાનો બાઉલ વટાણા
  8. ચપટીમીઠું
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ચપટીહળદર
  11. જરૂર મુજબતેલ
  12. ૨ પેકેટ મેગી મસાલો
  13. જરૂર મુજબ ટામેટા કેચઅપ
  14. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ૧ પેન માં તેલ મૂકી તે થોડું ગરમ થાય ત્યાર બાદ તેમાં ડુંગળી નાખો. તેને થોડી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાર બાદ તેમાં મીઠું નાખો

  2. 2

    ત્યાર બાદ બધા વેજિટેબલ ઉમેરો. ટામેટા, કેપ્સીકમ, ગાજર, મકાઈ, વટાણા બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    તેમાં થોડું મરચું પાઉડર, હળદર નાખી બરાબર હલાવતા રહો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ નું પાણી નાખો

  4. 4

    પાણી થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં મેગી ઉમેરો અને બરાબર મિક્સ કરીને થોડી વાર પેન ને ઢાંકી દો.

  5. 5

    ત્યાર બાદ તેની પર થોડો ટામેટા કેચઅપ અને ૨ પેકેટ મેગી મસાલો ઉમેરો દો

  6. 6

    આ રીતે વેજિટેબલ મસાલા મેગી તૈયાર થાય જશે. અને એને એક પ્લેટ માં લઇ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes