બીટ રુટ નો હલવો(Beetroot Halwa Recipe In Gujarati)

Purvisha Vithlani
Purvisha Vithlani @Purvisha_2109

બીટ રુટ નો હલવો(Beetroot Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨ લોકો માટે
  1. મોટા બીટ રુટ
  2. ૩૦૦ ગ્રામદૂધ અંદાજે
  3. જરૂર મુજબ ખાંડ
  4. જરૂર મુજબ ધી
  5. જરૂર મુજબ સૂકોમેવો

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ ને છીણી લો...

  2. 2

    પછી કડાઈ માં ધી મૂકી બીટ સાતડો..

  3. 3

    બીટ સતદાય જાય એટલે તેમાં દૂધ ઉમેરો.

  4. 4

    દૂધ બડે એટલે એમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરો...

  5. 5

    ખાંડ બરાબર મિક્સ થાય એટલે તેમાં સૂકોમેવો નાખી ઊતારી લેવું

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બીટ રુટ નો હલવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvisha Vithlani
Purvisha Vithlani @Purvisha_2109
પર

Similar Recipes