બીટ નો હલવો(Beet Halvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી બીટ ને 10-15મિનિટ સાંતળી લો.
- 3
પછી તેમાં દૂધ ઉમેરી ફરી 10-15મિનિટ થવા દો.
- 4
પછી તેમાં ખાંડ ઉમેરી 5મિનિટ થવા દો.
- 5
આ રીતે તૈયાર થઇ જશે બીટ નો હલવો. પછી તેને એક બાઉલ મા કાઢી ઉપર બદામ નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
-
-
-
-
-
-
-
બીટ હલવા(Beet Halwa Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootઆજે મેં પોષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે Megha Mehta -
બીટ નો હલવો(Beet Halwo Recipe in Gujarati)
આ હલવો ગાજર ના હલવા જેવો જ લાગે છે.જરુર બનાવજો.#GA4#week 5 AmrutaParekh -
-
-
-
-
બીટ રૂટ નો હલવો(beetroot no halvo recipe in gujarati)
આ મારી પ્રિય મીઠાઈ છે. પેહલી વાર ઘર માં બનાવી છે. Ruchi Shukul -
-
-
-
-
બીટ કોકોનેટ લાડુ(Beet coconut ladu Recipe in Gujarati)
#GA4#WEEK5#BEETROOTનાના બાળકો માટે અને જેમના માં હિમોગ્લોબીન ઓછું હોય તેમના માટે ખુબ જ હેલ્થી છે. Asha Thakkar Kariya -
બીટ નો હલવો
#હેલ્થી#GH#india#Post8આપણે બધા બીટ નો ઉપયોગ નોમૅલી સલાડ,સુપ કે કટલેસ મા વાપરીએ છીએ. આજે તેનો હલવો બનાયો છે. Asha Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13839695
ટિપ્પણીઓ (2)