બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)

Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865

#RC3
#Week3
Red recepe

બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#RC3
#Week3
Red recepe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટમા
4 માટે
  1. 1 કિલોબીટ
  2. જરૂર મુજબ ઘી
  3. 200 ગ્રામખાંડ
  4. 1 વાટકીફુલ ફેટ દૂધ
  5. જરૂર મુજબ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટમા
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ મૂકવું પછી છીણેલુબીટ નાખવુ. પછી 15મીનીટ હલાવવું. પછી એ મા દૂધ ઉમેરી. ખાંડ ઉમેરી 20 મિનિટ સુધી પાકવા દેવુ ત્યાર બાદ તળેલા ડ્રાય ફ્રુટ થી સજાવવુ.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865
પર

Similar Recipes