ડ્રાય ફ્રૂટ બરફી (Dry Fruit Barfi Recipe In Gujarati)

charletta braganza
charletta braganza @cook_26553607

#DA#WEEK2
નુત્રીશન બાર

ડ્રાય ફ્રૂટ બરફી (Dry Fruit Barfi Recipe In Gujarati)

#DA#WEEK2
નુત્રીશન બાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
૩-૪
  1. 1બોલ બી વગર ના ખજૂર બારીક સમારેલા
  2. 1બોલ અંજીર બારીક સમારેલા
  3. 1બોલ પિસ્તા બદામ એન્ડ કાજુ સમારેલા
  4. 2-3 ચમચીશુદ્ધ ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ખજૂર એન્ડ અંજીર ને મિકસર માં પીસી એનો સરસ પેસ્ટ બનાવો

  2. 2

    ત્યાર બાદ એક કઢાઈ માં ઘી નાખી તેમાં કાજુ પિસ્તા બદામ ને 3 સેકન્ડ માટે શેકી લો અને એક પ્લેટ માં કાઢી નાખો.ત્યાર બાદ કઢાઈ માં 1 ચમચી ઘી ઉમેરી ખજૂર એન્ડ અંજીર નું પેસ્ટ એડ કરો અને તેને ધીમા ગેસ પર થોડી વાર માટે શેકી લો

  3. 3

    ધીમે ગેસ પર શેકી લેશું 2 મિનીટ માટે.2 મિનીટ પછી ડર્યફ્રૂટ એડ કરી લેશું અને સરસ રીતે દબાવીને મિક્સ કરી લેશું.2 થી 3 મિનીટ માટે મિક્સ કરતા રેસુ.

  4. 4

    સરસ બાઇન્ડ થઈ જશે 3 મિનીટ માં.ત્યાર બાદ આપડે ગેસ બંધ કરી દઈશું એન્ડ એક માઉલ્ડ લઈ લેશું અને તેને ઘી થી ગ્રીસ કરી લેશું

  5. 5

    ગ્રીસ કર્યા પછી અપડું મિક્સર તેમાં સરસ રીતે પાથરી દેશું એન્ડ થોડુંક દબાવી દેશું એટલે બધી સાઈડ સરસ ફેલાઈ જાય.ત્યાર બાદ થોડુંક ઘી બ્રશ કરી લેશું અને એક કલાક માટે ઠરવા મૂકી દઈશું.

  6. 6

    ઠર્યા પછી આપડે તેના પીસસ કરી લેશું અને સર્વિંગ પ્લેટ માં સર્વે કરી દેશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charletta braganza
charletta braganza @cook_26553607
પર

ટિપ્પણીઓ

Similar Recipes