ડ્રાયફ્રુટ બોલ(Dry Fruit Ball Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

ડ્રાયફ્રુટ બોલ(Dry Fruit Ball Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામખજૂર
  2. 1બાઉલ કાજુ
  3. 1બાઉલ પિસ્તા
  4. 1બાઉલ બદામ
  5. 1/2બાઉલ મગસતરી ના બી
  6. 1/2બાઉલ કોપરાનું ખમણ
  7. 2 ચમચીખસખસ
  8. ધી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખજૂરને નાના ટુકડા કરીને મિક્ષર કરી દો. બધા ડ્રાયફ્રૂટ ને નાના ટુકડા કરી દો.

  2. 2

    હવે એક પેન માં ધી મૂકીને ખસખસ, બધા દ્રાયફ્રુટ શેકી દો.

  3. 3

    હવે પેન માં ધી મૂકીને ખજૂરને ધીમા તાપે શેકો. તે હલકું પડે ત્યારે તેમાં બધા દ્રાયફ્રુટ નાખી દો.

  4. 4

    હવે બરાબર મિક્ષ કરો.અને ગૅસ બંધ કરી દો.હવે એક ડિશ માં કાઢી દો. હવે તેના નાના નાનાબોલ કરી દો.

  5. 5

    એક ડીશ માં કોપરાનું ખમણ અને ખસખસ મિક્ષ કરીને રાખો.તેમાં બોલને રગડો.

  6. 6

    તો ત્યાર છે.હેલ્થી ડ્રાયફ્રુટ ખજુર બોલ.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes