ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક(Dry fruit milk shake recipe in gujarati)

Dipali Popat @cook_26686013
ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક(Dry fruit milk shake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રાયફ્રુટ મિલ્ક શેક બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ મિક્સર જારમાં બધા ડ્રાયફ્રુટ લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને થોડું દૂધ નાખો.
- 2
ત્યારબાદ તેમાં બધું દૂધ નાખીને બરાબર ક્રશ કરી લો.તૈયાર બાદ તૈયાર થયેલા ડ્રાય ફુટ મિલ્ક શેકને ગ્લાસમાં કાઢી લો. ત્યારબાદ તેની ઉપર કાજુ બદામની કતરણ ઉમેરો.ત્યારબાદ તેમાં અંજીર ના ટુકડા ઉમેરો.
- 3
ત્યારબાદ ડેકોરેશન માં બે ગ્લાસની ધાર ઉપર અંજીર મૂકી દો. ડ્રાયફ્રુટ મિલ્ક શેક ને ઠંડુ ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Dry fruit Milk Shake Recipe In Gujarati)
તમને મારી રેસિપી ખૂબ જ ઞમશે. ગમે તો લાઈક કરશો. Chitrali Mirani -
હેલ્થી ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Healthy Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4આ બહુ જ હેલ્થી મિલ્ક શેક છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો અને બહુ ભુખ લાગી હોય તયારે પણ ફટાફટ બનાવી શકો છો.ખાંડ ને બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો બહુ હેલ્થી છે. Arpita Shah -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક મેં ઉપવાસ માં લઇ શકાય તે માટે corn flour વગર બનાવ્યો છે. Kashmira Solanki -
ડ્રાય ફ્રુટ મિલ્ક શેક(dry fruit milkshake recipe in gujarati)
#GA4#WEEK9#Dryfruit#dryfruit milkshake Heejal Pandya -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milkshake Recipe In Gujarati)
#Week5 #GA4ડ્રાયફ્રુટ મિલ્ક શેક Trupti Maniar -
-
એપ્પલ એન્ડ ડ્રાય ફ્રુટસ મિલ્ક શેક (Apple & Dry Fruit Milk Shake Recipe In Gujarati_
#GA4#WEEK4 Krishna Soni -
-
ઓરિઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe in Gujarati)
# ઓરીયો મિલ્કશેક & બદામ મિલ્કશેક#GA4#week4. Dimple Vora -
ડ્રાય ફ્રુટ માવા મિલ્ક (Dryfruit Mava Milk recipe in Gujarati)
#GA4#Week9#Dryfruit#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
ડ્રાયફ્રુટ મિલ્ક શેક(Dry fruit milk Shake Recipe in Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક કેળા અને ડ્રાયફ્રૂટ નો સરસ મિશ્રણ છે. સવારે વહેલા ઊઠીને લેવાથી આખો દિવસ સ્ફુર્તિ માં રહે છે. Sushma Shah -
ડ્રાય ફ્રૂટ થીક શેક(Dryfruit thick shake recipe in Gujarati)
#માઇઇબુક#ઉપવાસઅત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે જે ને ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવે છે મારા પણ ઉપવાસ ચાલી રહ્યાં છે જેથી ઉપવાસ મા ઊર્જા મળી રહે એ માટે હું રોજ ખાંડ ફ્રી ડ્રાયફ્રુટ નો શેક બનાવું. જેમાં હું ખાંડનો ઉપયોગ કરતી નથી .હું રોજ તેને બ્રેકફાસ્ટ મા લઉં છું અને સવાર થી લઈ ને સાંજ સુધી વિકનેસ થતી નથી..તમે પણ ટ્રાય કરજો.ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vishwa Shah -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake recipe in Gujarati)
#EBWeek14 બદામ માં ફેટ,ફાઇબર્સ, પ્રોટીન અને વિટામિન "E" ભરપૂર પ્રમાણ માં છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે..memory power....સતેજ બનાવે છે...દૂધમાં લેવાથી ઉત્તમ બેનીફિટ મળે છે. Sudha Banjara Vasani -
-
ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે. Ankita Solanki -
-
-
-
-
-
-
-
અંજીર કાજુ બદામ મિલ્ક શેક (Kaju Anjir Badam Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindiaઆ મિલ્ક શેક શરીર માં પુષ્કળ એનર્જી આપે છે. અને સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે. Kiran Jataniya -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14098581
ટિપ્પણીઓ (3)