સલાડ  કેક (Salad Cake Recipe In Gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593

સલાડ  કેક (Salad Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
5 લોકો mate
  1. 1/2કોબી
  2. 1કાકડી
  3. 3ટામેટા
  4. 1/2 લીંબુ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ટેબલ સ્પૂનમરી
  7. 2બીટ
  8. 2ગાજર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    પેલા ગાજર, બીટ, કોબી ખમણી લો.

  2. 2
  3. 3

    એક બાઉલ માં પેલા બીટ ખમણ, તેના પર ગાજર નું ખમણ, તેના પર કોબી નું ખમણ રાખો

  4. 4

    પાછી તેને એક પ્લેટ માં ઉનમોલ્ડ કરો. બાજુમાં સંરેલી કાકડી ગોઠવો, તેની બાજુમાં ટામેટા ની હાલ્ફ કટ કરેલી સ્લાઈસ મુકો. બીટ પર ખોતમિર થી ગાર્નિશ કરો.

  5. 5

    બાજુમાં મીઠું, મારી પાઉડર, કટ કરેલું લીંબુ રાખો. કેકે. તયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

ટિપ્પણીઓ

Similar Recipes