સલાડ (salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની ચલ ઉતરી. લેવી,બીટ ની પણ ચલ ઉતરી લેવી,બધી સામગ્રી ભેગી કરવી,
- 2
હવે ગાજર, કોબીજ,કાકડી,જામફળ ની છીણ કરવી,ટામેટા અર્ધ ચંદ્રાકાર માં કાપી લેવા,કેપ્સીકમ નું નાનું ફૂલ બનવવું,બીટ ના ઉપરના ભાગ ને કેપ્સીકમ ના ફૂલ ની અંદર ગોઠવી શકીએ તે રીતે કાપી લેવું,ગાજર ને પણ આકાર માં કાપી તેમાં ગોઠવવું,ટામેટા ને પણ ફૂલ આકાર માં કાપી લેવું તેની દાંડી બનાવવા કાકડી ની છાલ પિલર ના મદદ થી ઉતારવી,
- 3
હવે નીચે આપેલ થાળી પ્રમાણે સજાવટ કરી ઉપર મરીનો પાઉડર,ચાટ મસાલો છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ રૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#GA4 #Week5#આ સલાડ કોઈનો બર્થ ડે હોય ત્યારે બનાવી શકાય છે અને તેનું નામ લખીને બનાવી શકાય Kalpana Mavani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13863772
ટિપ્પણીઓ (3)